
દિવસ 1 - દિલ્લીમાં એક વર્ગ એવો છે કે જે બીજા રાજ્યોમાંથી આવીને વસ્યો છે. અને એટલે જ દિલ્લીમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં બહારના રાજ્યોની ખાણીપીણીની વસ્તુઓ મળી રહે છે.
માં તારા રેસ્ટોરન્ટ - બંગાળી ભોજન

દિલ્લીના ચિત્તરંજન પાર્ક જ્યાં ઘણા બંગાળી પરિવારો વસે છે ત્યાં આ બંગાળી ભોજન રેસ્ટોરન્ટ આવેલું છે જેમાં કોશા માંગશો મટન કરી ખુબ જ ફેમસ ડીશ છે.
बंगाल के कलिम्पोंग में है आर्ट का खजाना, देख लोगे तो खुश हो जाओगे
પોટ બેલી રૂફટોપ કેફે - બિહારી ભોજન

આ કેફે દિલ્લીના શાહપુર જાટ વિસ્તારમાં છે. બિહારના લિટ્ટી ચોખા અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો અહીં ખુબ જ સારા મળે છે.
बिहार की वो छिपी हुई जगहें जो आपको बिहार घूमने पर मजबूर कर देंगी
સુરુચિ રેસ્ટોરન્ટ - રાજસ્થાની ભોજન

જો તમને મરચાં અને મસાલાથી ભરપૂર દાળબાટી અને ગટ્ટાની સબ્જી પસંદ છે તો દિલ્લીના કરોલબાગ વિસ્તારમાં આવેલ આ સુરુચિ રેસ્ટોરન્ટની મુલાકાત અવશ્ય લો. આ શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટની ચેન આખા શહેરમાં છે.
चोखी ढाणी जयपुर : एक राजस्थानी शहरी गाँव, जहा आकर आपको दिखेगी राजस्थान की अद्भुत कला संस्कृति
સર્વાન ભવન - સાઉથ ઇન્ડિયન ભોજન

કનોટ પ્લેસ સિવાય અન્ય ઘણી જગ્યાએ શાખા ધરાવનાર આ રેસ્ટોરન્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ માટે બેસ્ટ છે.
'साउथ इंंडियन खाना मतलब इडली-डोसा ', इन 12 लज़ीज़ पकवानों को चखने के बाद ये नहीं कहोगे
ચોર બીજાર - હોટેલ બ્રોડવે, કાશ્મીરી ભોજન

મટન રોગાન જોશ અને નિહારી માંસ સિવાય અન્ય કાશ્મીરી વ્યંજનના શોખીનો માટે આ રેસોરેન્ટ સ્વર્ગ સમાન છે. અહીંનું એમ્બિયન્સ પણ ઘણું જ સુંદર છે.
कश्मीर की ये ऑफबीट जगहें देखने के बाद कश्मीर आपको और खूबसूरत लगने लगेगा
.

























