
રિલીઝ થયેલી 'ગહેરાઇયાં' અંગે વાત કરવા માટે ઘણું બધુ છે. શકુન બત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 11 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ ચૂકી છે. દરેક બાજુ આ ફિલ્મની ચર્ચા થઇ રહી છે.

દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધેર્ય કરવાની આ કહાની ઇનફિડેલિટી અને ટ્રૉમા સાથે જોડાયેલી નજરે પડી. દીપિકા એક એવા જુના ડરામણા સત્ય સાથે જીવતી દેખાઇ, જે દરેક માટે મુશ્કેલ ચોઇસ હોઇ શકે છે.

ફિલ્મ અહીં સમાપ્ત નથી થતી. તેમાં એક પાંચમું કેરેકટર પણ નજરે પડ્યું છે, તે છે સી-સાઇડ વિલા, જ્યાં આ ફિલ્મને શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે આ ચારે ઘણીવાર આ વિલામાં વેકેશન પીરિયડ સાથે એન્જોય કરવા ગયા.

આ પ્રોપર્ટીએ ફિલ્મમાં એક મહત્વનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે આ અલીબાગમાં સ્થિત વિલા છે, પરંતુ સાચું કહીએ તો આ ગોવામાં છે. આ હોટલનું નામ અહિલ્યા છે.

સી-ફેસિંગ આ વિલામાં લગભગ 9 રૂમ છે. બે પૂલ્સ છે, ગાર્ડન છે અને સ્પા એરિયામાં પણ બનેલી છે. નેરુલ ગોવા સ્થિત આ હોટલમાં અલગ-અલગ કિંમતના રૂમ છે. 21 હજારથી લઇને અહીં તમને 33 હજાર રૂપિયા સુધીનો રૂમ મળશે.

એર રાતની કિમંત હાં એટલી જ બતાવાઇ રહી છે. સોશિયલ મીડિયા પર ડાઇનિંગ એરિયાથી લઇને રૂમ્સ, સ્વિમિંગ પૂલ, સી-ફેસિંગ સનસેટ, સનરાઇઝ, સમુદ્ર, શેમ્પેન, રિલેક્સિંગ એરિયા સુધીની ફોટોઝ તમે જોઇ શકો છો.

અહીંથી ડૉલ્ફિન્સ પણ ડાંસ કરતી જોઇ શકાય છે. આ પ્રોપર્ટી ઘણી જ શાંત જગ્યાએ બની છે. સ્પેસ સંપૂર્ણ રીતે પ્રાઇવેટ છે. 9 રૂમ અહીં ઘણી વેલકમિંગ નજરે પડે છે.
ત્રણ વિલા છે. દરેક વિલામાં ત્રણ રૂમ છે. બે વિલામાં સ્વિમિંગ પૂલ છે. ફિલ્મની વાત કરીએ તો કરણ જોહરે તેને પ્રોડ્યુસ કરી છે.

રજત કપૂર અને નસીરુદ્દીન શાહ સપોર્ટિંગ રોલ્સમાં નજરે પડે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો


























