નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો!

Tripoto

પંગોટ

ઉત્તરાખંડના નૈનીતાલનું એક એવું ગામ જ્યાંના લોકોને પક્ષીઓ જોડે ગજબની આત્મીયતા છે!

નૈનીતાલથી સુંદર પહાડોનો લ્હાવો લેતા લેતા 30 મિનિટમાં પંગોટ પહોંચી શકાય છે.

Photo of નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો! 1/6 by Jhelum Kaushal
Photo of નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો! 2/6 by Jhelum Kaushal

પાનગોટમાં ફરવાલાયક સ્થળો:

કિલબુરી ફોરેસ્ટ રેસ્ટહાઉસ

અનેક પ્રકારના પક્ષીઓને એના પ્રાકૃતિક માહોલમાં જોવા માટે શ્રેષ્ઠ.

હિમાલય દર્શન

હિમાલયની પર્વતમાળા જોવા માટે બેસ્ટ જગ્યા.

સ્નો વેલી - નૈનિતાલ

Photo of નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો! 3/6 by Jhelum Kaushal

અહીંયા થોડો સમય રોકાઈને પહાડોના સુંદર દ્રશ્યો નિહાળો.

નૈના રેન્જ અને નૈના પાર્ક

ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ!

Photo of નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો! 4/6 by Jhelum Kaushal

ખુરપાતાળ

Photo of નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો! 5/6 by Jhelum Kaushal

600 પ્રકારના પક્ષીઓનું ઘર એવા પંગોટમાં ખુરપાતાળ હરિયાળા પર્વતોથી મઢાયેલી ખુબ જ સુંદર જગ્યા છે.

Photo of નૈનિતાલ છોડો અને ઉત્તરાખંડના આ સુંદર કુદરતી રહસ્યને જાણો! 6/6 by Jhelum Kaushal

કિલબુરી રોડ

આ રસ્તા પરથી દેખાતા કુદરતી દ્રશ્યો લાજવાબ છે.

ભીડભાડથી દૂર અને એક પ્રકારની શાંતિનો આનંદ માનવ માટે તમે પંગોટમાં કેમ્પીંગ પણ કરી શકો છો. તો રાહ ન જુઓ અને નીકળી પડો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ