આ 9 સ્થળો થાય છે સૌથી અદભૂત આકાશ-દર્શન

Tripoto

વેલેન્ટાઇન્સ ડે નજીકમાં જ છે અને પ્રેમના આ દિવસની કોઈક અનોખી ઉજવણી કરવી જ રહી. મધરાતે તારાઓથી ઝગમગતા આકાશ નીચે એકમેકના હાથમાં હાથ નાખીને રોમેન્ટિક વોક કરવાનો રોમાંચ શબ્દોમાં વર્ણવી ન શકાય. કપલ્સ તો આવી એક્ટિવિટી દ્વારા એકબીજાથી વધુ નજીક આવી જ શકે છે પણ સિંગલ્સ પણ સ્કાય ગેઝિંગ કરીને આ બ્રહ્માંડને નિહાળવાનો રોમાંચ માણી શકે છે.

Photo of આ 9 સ્થળો થાય છે સૌથી અદભૂત આકાશ-દર્શન 1/2 by Jhelum Kaushal

1. કચ્છનું રણ, ગુજરાત

Photo of આ 9 સ્થળો થાય છે સૌથી અદભૂત આકાશ-દર્શન 2/2 by Jhelum Kaushal

મીઠાનું અતિ-વિશાળ સફેદ રણ અને તેની ઉપર સ્વચ્છ ભૂરું આકાશ. કચ્છનું રણ એ એક પરફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન છે. અહીં જે અદભૂત આકાશ-દર્શન થાય છે તે કોઈ પણ કપલ માટે યાદગાર બની રહેશે. કોઈ ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપવા કરતાં કચ્છના રણનો પ્રવાસ સસ્તો પણ પડશે અને ગજબનો અનુભવ પણ કરાવશે.

Photo of Kutch, Gujarat, India by Jhelum Kaushal

આ જગ્યાના નામનો શાબ્દિક અર્થ થાય છે તારે ગિન. એવું કહેવાય છે કે આર્યભટ્ટએ તેમના ભૌગોલિક સંશોધનો કરવા આ સ્થળે કેટલાય વર્ષો વિતાવ્યા હતા. દૂર દૂર સુધી ફેલાયેલા ખેતરો વચ્ચે ચાલવાનો આનંદ કઈક જુદો જ છે.

Photo of Taregna, Bihar, India by Jhelum Kaushal

કડકડતી ઠંડીમાં રાહત મેળવવા દક્ષિણ ભારત જાઓ. તમિલનાડુનું યરકૌડ અત્યંત રમણીય નાઈટ સ્કાય વ્યૂ ધરાવે છે. આ હિલસ્ટેશન ખૂબ જ પિક્ચરેસ્ક છે અને અહીં દિવસે કે રાત્રે ટ્રેકિંગની ભરપૂર મજા માણી શકાય છે.

Photo of Yercaud, Tamil Nadu, India by Jhelum Kaushal

જે કપલને કોફીનો શોખ હોય તેમના માટે અહીં કોફીના બગીચાઓ વચ્ચે રહીને આકાશદર્શન કરવાની અમૂલ્ય તક મળે છે.

Photo of Coorg, Karnataka, India by Jhelum Kaushal

બંગાળના અખાતની ઉત્તરે આવેલું એક કિનારાનું નગર. દરિયાકિનારો અને ઝગમગતા તારાઓ, આનાથી વધુ રોમેન્ટિક શું હોય શકે?

Photo of Mandarmani, West Bengal, India by Jhelum Kaushal

કુર્ગ જિલ્લાના આ વિસ્તારમાં અહીંના સૌથી ઊંચા પર્વતો આવેલા છે. અને ઊંચાઈ પરથી નાઈટ સ્કાયનો અદભૂત વ્યૂ જોવા મળે છે. જે કપલને એડવેન્ચરમાં રસ હોય તેમણે ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

Photo of Tadiyandamol, Yevakapadi, Karnataka by Jhelum Kaushal

મહારાષ્ટ્રના છુપા ખજાના વિષે ઘણાં ઓછા લોકો જાણે છે. સજોડે અહીં કેમ્પ કરવો એ એક અનેરો લ્હાવો છે. આ સ્થળ એક હિલ સ્ટેશન છે અને અહીં પુષ્કળ ખરતા તારાઓ જોવા મળે છે.

Photo of Bhandardara, Maharashtra, India by Jhelum Kaushal

આ પ્રદૂષણ-મુક્ત હિલ સ્ટેશન આહલાદક આકાશ-દર્શન ઓફર કરે છે. ધૂળ,માટી,ધુમાડો અહીં ન હોવાથી કોઈ જંગલમાં જઈને એકબીજાના હાથમાં હાથ પરોવીને નરી આંખે અદભૂત આકાશ માણી શકાય છે.

Photo of Matheran, Maharashtra, India by Jhelum Kaushal

જેલસમેર નાઈટ સફારી ખાતે રોમાન્સનો રોમાંચ સાવ અનોખો છે. તમે હોટેલમાં રહેવાનું પસંદ કરો કે કેમ્પમાં, અહીં કોઈ મધુર સંગીત સાથે સ્કાય ગેઝિંગ કરવું એ એક અદભૂત અનુભવ છે.

Photo of Jaisalmer, Rajasthan, India by Jhelum Kaushal

2. તારેજ્ઞા, બિહાર

3. યરકૌડ, તમિલનાડુ

4. કુર્ગ, કર્ણાટક

5. મંદારમણી, પશ્ચિમ બંગાળ

6. તડિયાદમોલ, કર્ણાટક

7. ભંડારાદારા, મહારાષ્ટ્ર

8. માથેરાન, મહારાષ્ટ્ર

9. જેસલમેર, રાજસ્થાન

તો એકબીજાની નજીક આવવા આજે જ સ્કાય ગેઝિંગનો પ્લાન બનાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Related to this article
Weekend Getaways from Kutch,Places to Visit in Kutch,Places to Stay in Kutch,Things to Do in Kutch,Kutch Travel Guide,Places to Visit in Gujarat,Places to Stay in Gujarat,Things to Do in Gujarat,Gujarat Travel Guide,Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Weekend Getaways from Patna,Places to Visit in Patna,Places to Stay in Patna,Things to Do in Patna,Patna Travel Guide,Weekend Getaways from Bihar,Places to Visit in Bihar,Places to Stay in Bihar,Things to Do in Bihar,Bihar Travel Guide,Weekend Getaways from Yercaud,Places to Visit in Yercaud,Places to Stay in Yercaud,Things to Do in Yercaud,Yercaud Travel Guide,Weekend Getaways from Salem,Places to Visit in Salem,Places to Stay in Salem,Things to Do in Salem,Salem Travel Guide,Places to Visit in Salem,Places to Stay in Salem,Things to Do in Salem,Salem Travel Guide,Places to Visit in Tamil nadu,Places to Stay in Tamil nadu,Things to Do in Tamil nadu,Tamil nadu Travel Guide,Weekend Getaways from Madikeri,Places to Visit in Madikeri,Places to Stay in Madikeri,Things to Do in Madikeri,Madikeri Travel Guide,Places to Visit in Karnataka,Places to Stay in Karnataka,Things to Do in Karnataka,Karnataka Travel Guide,Weekend Getaways from Mandarmani,Places to Visit in Mandarmani,Places to Stay in Mandarmani,Things to Do in Mandarmani,Mandarmani Travel Guide,Places to Stay in Purba medinipur,Places to Visit in Purba medinipur,Things to Do in Purba medinipur,Purba medinipur Travel Guide,Weekend Getaways from Purba medinipur,Places to Visit in West bengal,Places to Stay in West bengal,Things to Do in West bengal,West bengal Travel Guide,Weekend Getaways from Bhandardara,Places to Visit in Bhandardara,Places to Stay in Bhandardara,Things to Do in Bhandardara,Bhandardara Travel Guide,Weekend Getaways from Ahmednagar,Places to Visit in Ahmednagar,Places to Stay in Ahmednagar,Things to Do in Ahmednagar,Ahmednagar Travel Guide,Places to Visit in Maharashtra,Places to Stay in Maharashtra,Things to Do in Maharashtra,Maharashtra Travel Guide,Weekend Getaways from Matheran,Places to Visit in Matheran,Places to Stay in Matheran,Things to Do in Matheran,Matheran Travel Guide,Weekend Getaways from Raigad,Places to Visit in Raigad,Places to Stay in Raigad,Things to Do in Raigad,Raigad Travel Guide,Weekend Getaways from Jaisalmer,Places to Stay in Jaisalmer,Places to Visit in Jaisalmer,Things to Do in Jaisalmer,Jaisalmer Travel Guide,Places to Stay in Rajasthan,Places to Visit in Rajasthan,Things to Do in Rajasthan,Rajasthan Travel Guide,