10 ટ્રાવેલ સોંગ જે તમારા પ્લેલિસ્ટમાં હોવા જોઈએ

Tripoto

શું તમે મિત્રો સાથેની ટ્રિપ્સ દરમિયાન રોડ ટ્રિપ અથવા જર્ની પર રોમાંચક ગીત સાંભળીને ક્યારેય અચાનક ઉત્સાહિત થયા છો? કે પછી આવા ગીતો સાંભળીને તમે ક્યારેય અચાનક પ્રવાસે જવાની ઈચ્છા થઈ છે?

Photo of 10 ટ્રાવેલ સોંગ જે તમારા પ્લેલિસ્ટમાં હોવા જોઈએ 1/1 by UMANG PUROHIT

તમારી પાસે તમારો બેકપેક પ્લાન છે, તમારી પાસે તમારા નકશા છે પણ શું તમે સારા પ્રવાસ ગીતો છે ? જે સાંભળતા જ તેમાં ખોવાઈ જવાનું મન થઈ જાય!

મારી પસંદના ટોપ 10 ગીતો અહીં છે. આ ચોક્કસપણે તમને મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે. આ ચોક્કસપણે તમારી રોડ ટ્રીપને વધુ રોમાંચક, સુંદર અને યાદગાર બનાવશે. મુસાફરી કરતી વખતે આ ગીતો તમારા ગીતોની પ્લેલિસ્ટમાં હોવા જોઈએ.

તમારા મનપસંદ પ્રવાસ ગીતો મને કોમેન્ટમાં જણાવો.

1. Banjarey -- Fugly Song

2. Dil Chahta hai

3. Dil Dhadakne Do (ZNMD)

4. Ik Junoon (ZNMD)

5. Khaabon Ke Parinday (ZNMD)

6. Dooba Dooba rehta hoon-- Mohit Chauhan

7. Journey Song (Piku)

8. Yun Hi Chala Chal Raahi (Swades)

9. Sooraj Dooba Hai (Roy)

10. Ilahi (YJHD)

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Tagged:
#video