રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ

Tripoto

શરૂઆતથી,

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 1/55 by Jhelum Kaushal

અમે 11 30 એ ગુડગાંવથી નીકળ્યા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 2/55 by Jhelum Kaushal

હાઇવે પર હજુ 30-40 મિનટ્સ જ થયા હશે અને અમને આ મજાનો માણસ એની ગાયો સાથે મળ્યો. ખૂબ જ સરળ માણસ હતો એ. એણે અમને ફોટો માટે પોઝ પણ આપ્યો. અને એની એક ગાયે તો મને પછાડી પણ દીધેલો!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 3/55 by Jhelum Kaushal

લગભગ દોઢેક કલાકના ડ્રાઇવિંગ પછી અમે નીમરાણાની નજીક પહોંચી ગયા હતા. અમને રસ્તાની બંને બાજુએ પર્વતો દેખાઈ રહ્યા હતા. ચિપ્સ લઈને અમે ઝડપથી ત્યાં પહોંચવા ચાલ્યા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 4/55 by Jhelum Kaushal

હાઇવે પરથી ઉતારીને નીમરાણાના રસ્તે પહોંચતા જ અમને નીમરાણા આ તરફની આવી નિશાનીઓ મળી ગઈ હતી. 99% સમયે ગૂગલ મેપ્સ સાચી જ દિશા બતાવે છે પણ ક્યારેક ને ક્યારેક તો ફસાવી જ દે છે અને એ પણ મુસાફરીના અંત સમયે તો ખાસ.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 5/55 by Jhelum Kaushal

ઘણી મહેનતે ગાડી ચલાવીને અંતે અમને આ બોર્ડ મળ્યું!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 6/55 by Jhelum Kaushal

અને આગળ વધતાં જ, ભવ્ય નીમરાણા!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 7/55 by Jhelum Kaushal

પાર્કિંગ કરીને અમે એક અતિ વિશાળ દરવાજામાંથી હોટેલની અંદર પ્રવેશ્યા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 8/55 by Jhelum Kaushal

અમારા રૂમનું નામ હતું, “મલબાર મહલ”

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 9/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 10/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 11/55 by Jhelum Kaushal

અમને અમારી પર્સનલ રાજસ્થાની રોયલ ખુરશી પણ મળી!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 12/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 13/55 by Jhelum Kaushal

અમારો રૂમ ખૂબ જ સુંદર અને ભવ્ય હતો અને એક લાંબા પેસેજમાંથી બાથરૂમમાં જઈ શકાતું હતું.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 14/55 by Jhelum Kaushal

આ અમારો બાથરૂમ હતો અને જમણી બાજુની બારીમાંથી ખૂબ જ સુંદર ઉજાસ પૂરા રૂમને એકદમ સરસ દેખાવ આપતો હતો.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 15/55 by Jhelum Kaushal

સરળ ભાષામાં કહી તો અમારો રૂમ ફેન્સી હતો. ફૅન્સી રૂમમાં શું શું હોય?

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 16/55 by Jhelum Kaushal

એક સ્ટડિ ટેબલ જેના પર એક આરસનો હાથી મૂકેલો હતો.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 17/55 by Jhelum Kaushal

બારીમાંથી આખા શહેરનો ખૂબ જ સુંદર વ્યૂ આવતો હતો અને નાનકડા ઘર જોઈ શકાતા હતા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 18/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 19/55 by Jhelum Kaushal

રૂમમાંથી નીકળતા જ અમને સમજાઈ ગયું કે અમે આટલા વખાણ કેમ સાંભળેલા નીમરાણાના! કેવો ઉત્તમ નજારો.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 20/55 by Jhelum Kaushal

અમારી રૂમ નીચે જ સિટિંગ એરિયા હતો અને નજીકમાં એક બાર પણ હતું.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 21/55 by Jhelum Kaushal

સૌથી રસપ્રદ હતું આ “loo with a view”

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 22/55 by Jhelum Kaushal

અને એ ખરેખર ટોઇલેટ જ હતું!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 23/55 by Jhelum Kaushal

આ વ્યૂ સાથે!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 24/55 by Jhelum Kaushal

અને આ હું છું જે ફોટો લઈ રહ્યું છે, ચિંતા ના કરશો! I am not using લૂ!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 25/55 by Jhelum Kaushal

અમે લંચ તો મિસ કર્યું હતું પણ સદનસીબે હવા મહલમાં નાસ્તો મળે છે. ચીલી પોટેટો!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 26/55 by Jhelum Kaushal

ચીઝ પીઝા

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 27/55 by Jhelum Kaushal

અને રોલ.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 28/55 by Jhelum Kaushal

નીમરાણાની દરેક બારીમાંથી સરસ નજારો જોવા મળે છે, ખાતી વખતે, સૂતી વખતે, ગમે ત્યારે!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 29/55 by Jhelum Kaushal

અહીનો ઇતિહાસ તમે અનુભવી શકો છો.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 30/55 by Jhelum Kaushal

નાસ્તા પછી અમે ચાલવા નીકળ્યા અને જેટલી જગ્યાઓએ ગયા ત્યાં ત્યાં અમને પેસેજ અને અગાસીઓ જોવા મળી,

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 31/55 by Jhelum Kaushal

નીમરાણામાં ઘણી જ બેસવાની જગ્યાઓ છે અને એ પણ ખાસ વ્યૂ સાથેની!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 32/55 by Jhelum Kaushal

અને ટેરેસ ઉપરાંત જમીન પર એ લોકો ઘાસ ઉગાડે છે એટલે ચાલવાની પણ મજા આવે.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 33/55 by Jhelum Kaushal

સ્વિમિંગ પૂલ પાસેની આરામદાયક ખુરશી પર તમે ટુંકી ઊંઘ પણ કરી શકો છો અને સ્વિમિંગ મત પણ સમય ફાળવી શકો છો.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 34/55 by Jhelum Kaushal

અહિયાં 2 પૂલ છે, એક મોટાઓ માટે અને એક બાળકો માટે.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 35/55 by Jhelum Kaushal

સ્પા માટે સમય તો નહોતો અમારી પાસે એટલે અમે માત્ર શોલ્ડર મસાજ કરાવ્યું.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 36/55 by Jhelum Kaushal

સંધ્યા સમયે તો નીમરાણા ફોર્ટ વધુ રંગીન અને જબરજસ્ત લાગે છે.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 37/55 by Jhelum Kaushal

અને સાંજના સમયે કાઈક સ્થાનીય સંગીતની પ્રવૃતિ પણ હોય છે.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 38/55 by Jhelum Kaushal

અમે ડિનર પહેલા ડરાવના નાના રસ્તાઓ પણ જોયા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 39/55 by Jhelum Kaushal

અને આટલી વાર સુધી ફર્યા પછી અમને સારું ફળ મળ્યું આ અદ્ધભૂત દ્રશ્યના સ્વરૂપમાં!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 40/55 by Jhelum Kaushal

આવા દરવાજાઓ જોઈને અમને લાગ્યું કે આ ભૂતિયા તો નથી ને!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 41/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 42/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 43/55 by Jhelum Kaushal

હોમ મેડ આઇસ ક્રીમ અને બ્રેકફાસ્ટમાં કેક જોરદાર સ્વાદિષ્ટ હતા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 44/55 by Jhelum Kaushal

અને અર્લિ મોર્નિંગ ઢોસા તો ખરા જ!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 45/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 46/55 by Jhelum Kaushal
Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 47/55 by Jhelum Kaushal

અને એગ!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 48/55 by Jhelum Kaushal

બ્રેકફાસ્ટ કરીને અમે ઝિપ લાઇન પહોંચ્યા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 49/55 by Jhelum Kaushal

બ્લૂ ટી-શર્ટ વાળા ભાઈ અમારા ગાઇડ હતા.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 50/55 by Jhelum Kaushal

અને આ હું!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 51/55 by Jhelum Kaushal

અમુક સમય સુધી ટ્રેનિંગ લીધા પછી અમે ઝિપ લાઇન શરુ કરી.

કઈ રીતે શરીર રાખવું અને કઈ રીતે બ્રેક લગાવવી એ અમને સમજાવવામાં આવ્યું હતું.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 52/55 by Jhelum Kaushal

અને ત્યાંથી આ કિલ્લાને જોઈને મને ફરીથી આવવાની ઈચ્છા થઈ ગઈ!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 53/55 by Jhelum Kaushal

મને આશ્ચર્ય હતું કે દિલ્લીથી આટલા નજીક આવી કોઈ જગ્યા છે!

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 54/55 by Jhelum Kaushal

અને આ પ્રવૃતિ કરીને અમારે હોટેલથી ચેક આઉટ કરવાનું હતું.

Photo of રોમેન્ટિક વીકએન્ડ પસાર કરવા પહોંચી જાઓ નીમરાણા ફોર્ટ 55/55 by Jhelum Kaushal

હું એટલું જ કહીશ કે નીમરાણા ફોર્ટ અદ્ધભૂત જગ્યા છે. જો તમને રોમાન્સ માટે ન પણ જવું હોય તો પણ તમે પરિવાર અને બાળકો સાથે જઈ શકો છો. દિલ્લીથી 2 કલાકના અંતરે આનાથી સારી જગ્યા મારા ધ્યાનમાં તો નથી જ! અને તમારી પાસે જો 1 2 દિવસો જ હોય તો તો ચોકકસ મુલાકાત લો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ