એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે!

Tripoto

પોતાની ભમર ટાઇટ રાખો, પછી ભલે દુનિયા સાથે ફાઇટ કરો. મોંમા પાનની સુગંધ લઇને, દુનિયાદારીથી ત્રસ્ત, પોતાનામાં મસ્ત અને અંદાજમાં જબરજસ્ત, સ્વાગત છે તમારુ ઠેઠ સ્ટાઇલમાં જ્ઞાન આપતા કાનપુરમાં. અહીં પોતાની હવા, પોતાની મજા છે. ખરાબ રસ્તા હોય, વિજળી ગુલ હોય, પાણી નળના બદલે છતથી ટપકતું હોય, સેંકડો મુશ્કેલીઓ પછી પણ પોતાની ખુશી શોધી લેવામાં કાનપુરવાળાનો કોઇ હિસાબ નથી. અહીંની બોલી પણ વખણાય છે. હવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીએ પણ પોતાનું ધ્યાન આની પર કેન્દ્રીય કર્યું છે.

આવો, બતાવીએ અમે આપને કાનપુરિયા ડાયલૉગ્સ જેના કારણે અહીંની બોલીએ દુનિયાભરમાં જમાવી છે ધાક.

1. આખી દુનિયામાં લોકોની 'પિટાઇ' થાય છે, કેટલીક જગ્યાએ 'કુટાઇ' થાય છે પરંતુ કનપુરિયા આવો જવાબ આપે છે

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 1/13 by Paurav Joshi

2. તમે કોઇ કાનપુરિયાને હદથી વધારે પરેશાન કરી રહ્યા છો તો તેનો જવાબ કંઇક આવો હશે.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 2/13 by Paurav Joshi

3. જ્યારે બે કનપુરિયા દોસ્તોની લડાઇ થઇ રહી હોય તો કોઇના મોંએથી આવુ જ્ઞાન મળે તો ડરશો નહીં

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 3/13 by Paurav Joshi

4. આમ તો કનપુરિયા લોકો કોઇના બહુ વખાણ નથી કરતા પરંતુ જ્યારે કરે છે તો અંદાજ કંઇક આવો હોય છે.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 4/13 by Paurav Joshi

5. માસ્ટજી કનપુરિયા રહે, સવાલ પૂછે અને વિદ્યાર્થીનો જવાબ ન આવ્યો તો આવુ બોલે છે.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 5/13 by Paurav Joshi

6. છોકરીની મેટર હોય કે પડોશી સાથે થાય ઝગડો, સાથી કનપુરિયા દોસ્તોનો કૉલ આવે છે તો ફક્ત આજ સંભળાય છે.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 6/13 by Paurav Joshi

7. અંતિમ ચેતવણીના સમયે બોલવામાં આવતો ડાયલોગ

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 7/13 by Paurav Joshi

8. જ્યારે કોઇ શખ્સની સામે પોતાનો વટ પાડવો હોય તો આ ડાયલોગ એની મેળે જ મોં પર આવી જાય છે

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 8/13 by Paurav Joshi

9. જ્યારે કોઇને પોતાની નાનકડી ઝીંદગીમાં ઘણું બધુ ઉખાડી લીધું હોય અને મિયાંનું લિસ્ટ સમાપ્ત જ ન થઇ રહ્યું હોય.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 9/13 by Paurav Joshi

10. કોઇના વખાણમાં કહેવામાં આવેલા શબ્દ કનપુરિયા ટચથી કંઇક આ રીતે અડીને નીકળે છે.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 10/13 by Paurav Joshi

11. જ્યારે તમારા કનપુરિયા મિત્રના હોશ-ઓ-હવાસ ને સંપૂર્ણ રીતે ખાતરી થઇ જાય કે તમે મનુષ્યના રુપમાં બે સીંગવાળા જાનવરનું મગજ ધરાવો છે.

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 11/13 by Paurav Joshi

12. કોઇના ના નુકુર અને ચિરૌરીનો જવાબ અમે કનપુરિયા કઇંક આ રીતે આપીએ છીએ

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 12/13 by Paurav Joshi

13. કોઇ કનપુરિયાને કોઇ એવી વાત કહી દે જે ક્યારેય થઇ જ ન શકે, પછી આવશે તપાકવાળો આવો જવાબ

Photo of એ ધાંસૂ ડાયલોગ જે આપને ફક્ત કાનપુરમાં જ સાંભળવા મળશે! 13/13 by Paurav Joshi

તો ભાઇઓ, મારી પાસે કાનપુરમાં રહીને જેટલું જ્ઞાન અર્જિત કર્યું હતું, બધુ આ પોસ્ટમાં લપેટી લીધું છે. મને ખબર છે કે તમારી પાસે ઘણાં બધા કનપુરિયા ડાયલૉગ છે, પછી ફટાકથી લખી નાંખો કૉમેન્ટ બોક્સમાં. આ કોમેન્ટ બૉક્સ તમારા કનપુરિયા ડાયલૉગનો આનંદ મેળવવા થનગની રહ્યું છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads