લદ્દાખના આ આર્ટિફિશિયલ ગ્લેસિયર વિષે દરેક ભારતીયે જાણવું જોઈએ

Tripoto

3 ઈડિયટ્સ મુવીનું ફુંગસુક વાંગડું કેરેક્ટર જેના પરથી પ્રેરિત હતું એવા 2016 માં રોલેક્સ એવોર્ડ વિજેતા સોનમ વાંગચૂકએ એક શિક્ષણ સંસ્થા SECMOL ની સ્થાપના કરી છે. અને હિમાલયના પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે.

IceStupaના સર્જનમાં મદદ કરી રહેલા લદાખ રેજિમેન્ટના સૈનિકો 

Photo of Leh by Jhelum Kaushal

IceStupa

Photo of Ladakh by Jhelum Kaushal

એમણે લદ્દાખના દૂરના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે "આઈસ સ્તૂપ" આર્ટિફિશિયલ ગ્લેસિયરનું નિર્માણ કરેલું છે જે ઉનાળામાં પીઘળીને પાણી પૂરું પડી શકે.

સેટેલાઈટ વ્યૂ: IceStupa

Photo of લદ્દાખના આ આર્ટિફિશિયલ ગ્લેસિયર વિષે દરેક ભારતીયે જાણવું જોઈએ by Jhelum Kaushal

ફયાન્ગ

લેહથી 14 કિમી દૂર ફયાન્ગ ગામ આવેલું છે જ્યાં શિયાળા ડર્મોયાં -30 થી -50 તાપમાન રહે છે. અહીંયા ફયાન્ગ મોનેસ્ટ્રી પાસે 2014 થી સફળ એવું 27 ફૂટ ઉંચુ આઈસ સ્તૂપ બનાવવામાં આવ્યું છે.

IceStupaના સર્જનમાં મદદ કરી રહેલા લદાખ રેજિમેન્ટના સૈનિકો

Photo of Phyang by Jhelum Kaushal

આ પ્રોજેક્ટની પાછળ SECMOL , લદ્દાખી સ્થાનિકો અને સૈનિકોની મહેનત છે. પાઈપલાઈન જોડવી, કેનાલ બનાવવી અને દિવસ રાત બરફ જમવાની પ્રોગ્રેસ્સ જોવી વગેરે કામો બધાએ સંપીને કર્યા છે. વાન્ગચૂક આ પ્રોજેક્ટ અન્ય સ્થળોએ પણ કરવા માંગે છે જેથી ઉનાળા દરમિયાન પાણીની શોર્ટેજથી બચી શકાય.

વાન્ગચૂક એ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ જે ફયાન્ગમાં આવેલ છે એના સ્થાપક પણ છે. હિંદુકુશ પર્વતમાળામાં ક્લાઈમેટ ચેન્જ અને ઉંચાઈ પર રહેતા લોકોના જીવન સુધારણા અંગે આ સંસ્થા કામ કરે છે. નેપાળ, સિક્કિમ અને લદ્દાખના વિસ્તારોમાં વિકાસના કામો કરવા માટે આમનુ આંતરરાષ્ટ્રીય સ્તરે નામ છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ