આપણા દેશમાં ફિલ્મો કોણ નથી જોતું. કપડાંથી લઈને બોલચાલ બધું જ બદલાઈ જાય છે અહીંયા લોકોનું દર શુક્રવારે. કોણ ફિલ્મસ્ટાર શું ખાઈ રહ્યો છે,શું પહેરી રહ્યો છે, કોને ડેટ કરી રહ્યો છે, એવી બધી જ જાણકારી ફેન્સને હોય છે. તો ચાલો તમને જણાવીએ કે ક્યાં ફિલ્મસ્ટારને ક્યાં રાજાઓ ગાળવી પસંદ છે? તમે પણ પોતાના લિસ્ટમાં એને ઉમેરી શકો છો.
1. શાહરુખ ખાન
2. દીપિકા પાદુકોણ
3. રણવીર સિંહ
4. પ્રિયંકા ચોપરા
5. રણબીર કપૂર
6. આલિયા ભટ્ટ
7. સલમાન ખાન
8. અનુષ્કા શર્મા
9. સૈફ અલી ખાન
10. કેટરિના કૈફ
11. આયુષ્માન ખુરાના
12. કરીના કપૂર
13. અક્ષય કુમાર
14. સોનમ કપૂર
15. આમિર ખાન
16. કાજોલ
17. વિકી કૌશલ
18. ઐશ્વર્યા રાય
19. અમિતાભ બચ્ચન
20. માધુરી દીક્ષિત
તો ફટાફટ તમારા ફેવરિટ સિતારાની મનપસંદ જગ્યાની ટિકિટ કરાવી લો, શું ખબર તમારી એમની સાથે મુલાકાત થઇ જાય!
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.