#WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce

Tripoto
Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 1/11 by Paurav Joshi

Day 1

આપણે બધાએ પોતાના જીવનમાં ક્યારેક તો કંઇક ખોટા ઉચ્ચારણો કર્યા જ હશે. ત્યાં સુધી કે ફેંશન બ્રાન્ડથી લઇને સામાન્ય ખાવાના નામ સુદ્ધાં, આપણે બધા ખોટા pronounce કરી નાંખીએ છીએ. જો કે આ કોઇ મોટું પાપ નથી પરંતુ સાચી જાણકારી હોવી જરુરી છે. ખાસ કરીને જો તમે કોઇ એવા દેશની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો જેનું નામ થોડુક અટપટું છે.

અહીં 10 પ્રસિદ્ધ રજાના સ્થળોની એક સહેલી યાદી બનાવી છે, જેના તમે અત્યાર સુધી કદાચ ખોટા ઉચ્ચારણો કરતા હતા -

1. MELBOURNE, (Australia) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 2/11 by Paurav Joshi

Wrong Pronunciation – મેલબર્ન કે મેલબોર્ન ❌

Correct Pronunciation - મેલબૉન ✅

2. WORCESTER, (Massachusetts) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 3/11 by Paurav Joshi

Wrong Pronunciation - વરસેસ્ટર ❌

Correct Pronunciation – વૂ-સ્ટર ✅

3. VERSAILLES, (France) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 4/11 by Paurav Joshi

Wrong Pronunciation – વરસેલ્જ કે વરસેલ્સ ❌

Correct Pronunciation - વસાઇ ✅

4. SEYCHELLES, (Africa) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 5/11 by Paurav Joshi

Wrong Pronunciation – સેચેલ્જ ❌

Correct Pronunciation - સેશલ્સ ✅

5. QATAR -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 6/11 by Paurav Joshi

Wrong Pronunciation - કતાર ❌

Correct Pronunciation - કતર ✅

6. EDINBURGH, (Scotland) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 7/11 by Paurav Joshi

Wrong Pronunciation - એડિનબર્ગ ❌

Correct Pronunciation - એડિનબરા ✅

7. IBIZA, (Spain) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 8/11 by Paurav Joshi

Wrong Pronunciation - ઇબીજા ❌

Correct Pronunciation – આઇ-બી-ફહ ✅

8. LOUVRE, (France) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 9/11 by Paurav Joshi

Wrong Pronunciation – લૂ-વ્રે ❌

Correct Pronunciation - લૂવ ✅

9. CANNES, (France) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 10/11 by Paurav Joshi

Wrong Pronunciation – કાન્જ ❌

Correct Pronunciation – કેન્સ કે કાન્સ ✅

10. PHUKET, (Thailand) -

Photo of #WorldTourismDaySpecial-world ના ફેમસ હૉલીડે ડેસ્ટિનેશન્સ જેને મોટાભાગના લોકો કરે છે Mispronounce 11/11 by Paurav Joshi

Wrong Pronunciation - ફુકેત ❌

Correct Pronunciation – પૂ-કેટ ✅

આશા કરીએ આ લેખથી તમને ઘણી મદદ મળી હશે. Next ટાઇમ જ્યારે પણ તમે વિદેશની યાત્રા કરો તો લગેજની સાથે સાથે ડિક્શનરી લઇ જવાનું ન ભૂલતા.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Related to this article
Weekend Getaways from Phuket,Places to Visit in Phuket,Places to Stay in Phuket,Things to Do in Phuket,Phuket Travel Guide,Things to Do in Thailand,Places to Stay in Thailand,Places to Visit in Thailand,Thailand Travel Guide,Places to Stay in Cannes,Things to Do in Cannes,Cannes Travel Guide,Weekend Getaways from Cannes,Places to Visit in Cannes,Places to Stay in Alpes-maritimes,Places to Visit in Alpes-maritimes,Things to Do in Alpes-maritimes,Alpes-maritimes Travel Guide,Things to Do in France,Places to Stay in France,Places to Visit in France,France Travel Guide,Weekend Getaways from Ibiza,Places to Visit in Ibiza,Places to Stay in Ibiza,Things to Do in Ibiza,Ibiza Travel Guide,Things to Do in Spain,Places to Stay in Spain,Places to Visit in Spain,Spain Travel Guide,Weekend Getaways from Edinburgh,Places to Visit in Edinburgh,Places to Stay in Edinburgh,Things to Do in Edinburgh,Edinburgh Travel Guide,Places to Visit in Scotland,Things to Do in Scotland,Scotland Travel Guide,Things to Do in United kingdom,Places to Stay in United kingdom,Places to Visit in United kingdom,United kingdom Travel Guide,Things to Do in Qatar,Places to Visit in Qatar,Places to Stay in Qatar,Qatar Travel Guide,Things to Do in Seychelles,Places to Stay in Seychelles,Places to Visit in Seychelles,Seychelles Travel Guide,Weekend Getaways from Versailles,Places to Visit in Versailles,Places to Stay in Versailles,Things to Do in Versailles,Versailles Travel Guide,Things to Do in Yvelines,Places to Stay in Yvelines,Places to Visit in Yvelines,Yvelines Travel Guide,Things to Do in Worcester,Weekend Getaways from Worcester,Places to Visit in Worcester,Places to Visit in Worcester,Places to Stay in Worcester,Worcester Travel Guide,Places to Stay in Worcester,Worcester Travel Guide,Places to Visit in Massachusetts,Places to Stay in Massachusetts,Things to Do in Massachusetts,Massachusetts Travel Guide,Places to Visit in United states,Things to Do in United states,United states Travel Guide,Victoria Travel Guide,Places to Stay in Victoria,Weekend Getaways from Victoria,Things to Do in Victoria,Things to Do in Victoria,Places to Stay in Victoria,Places to Visit in Victoria,Places to Visit in Victoria,Places to Visit in Victoria,Places to Visit in Victoria,Places to Visit in Victoria,Places to Stay in Victoria,Things to Do in Victoria,Victoria Travel Guide,Places to Stay in Victoria,Victoria Travel Guide,Places to Stay in Victoria,Things to Do in Victoria,Victoria Travel Guide,Places to Stay in Victoria,Places to Visit in Victoria,Things to Do in Victoria,Victoria Travel Guide,Victoria Travel Guide,Places to Stay in Victoria,Things to Do in Victoria,Victoria Travel Guide,Places to Visit in Victoria,Places to Stay in Victoria,Things to Do in Victoria,Victoria Travel Guide,Things to Do in Australia,Places to Stay in Australia,Places to Visit in Australia,Australia Travel Guide,