1. નજીકનું મેટ્રો સ્ટેશન શોધો.
2. ટિકિટ વિન્ડો અથવા ટિકિટ વેન્ડિંગ મશીન શોધો.
3. રોકડા/કાર્ડ/QR દ્વારા ચૂકવણી કરો.
4. ટોકન મેળવો.
5. વીડિયોમાં બતાવ્યા પ્રમાણે તે ટોકન ને સેન્સર મા સ્વાઇપ કરો.
6. સિક્યોરિટી ગાર્ડને તમારા સ્ટેશન વિશે પૂછો અને નોંધ કરો, જો તમારે ટ્રેન બદલવી પડશે, અને જો હા, તો કયા સ્ટેશન થી.
7. સ્ટેશનોના નામ પર નજર રાખો, દરવાજા ઉપર નકશા છે જેમા નાની ડીમળીઓ છે
8