તમે વાનગીઓના કેટલા શોખીન છો? આ ક્વિઝ તમને કહેશે

આ ક્વિઝ તમને કહશે કે તમે ભારતના વિવિધ પ્રદેશના પરંપરાગત વ્યંજન વિશે કેટલું જાણો છો? આ સીવાય Tripoto સાથે જોડાઈને તમે આ પ્રકારની વિવિધ ક્વિઝમાં ભાગ લઈ શકો છો

1. લિટ્ટી ચોખા નીચેનામાંથી કોનું પારંપરિક વ્યંજન છે?
A. ઉત્તરપ્રદેશ
B. બિહાર
C. પશ્ચિમબંગાળ
D. મહારાષ્ટ્ર
2. ઢોકળા નીચેનામાંથી કોનું પારંપરિક વ્યંજન છે?
A. રાજસ્થાન
B. મધ્યપ્રદેશ
C. ગુજરાત
D. અસમ
3. મોમો નીચેનામાંથી કોનું પ્રસિદ્ધ વ્યંજન છે?
A. અસમ
B. સિક્કિમ
C. અરુણાંચલ પ્રદેશ
D. ત્રિપુરા
4. મૈસૂર પાક નીચેનામાંથી કોની પ્રમુખ મિઠાઇ છે?
A. ઉત્તરપ્રદેશ
B. રાજસ્થાન
C. ઓડિશા
D. કર્ણાટક
5. રોગન જોશ નીચેનામાંથી કોની પ્રસિદ્ધ ડિશ છે?
A. સિક્કિમ
B. જમ્મુ અને કાશ્મીર
C. ઓડીસા
D. અસમ
6. પોંગલ નીચેનામાંથી કોનું પારંપરિક વ્યંજન છે?
A. ઓડિસા
B. કર્ણાટક
C. તમિલનાડુ
D. કેરળ
7. 'ધામ' કોની લોકપ્રિય ડિશ છે?
A. હિમાચલ પ્રદેશ
B. રાજસ્થાન
C. પશ્ચિમ બંગાળ
D. ઓડિસા
8. અપ્પમ કોનું પારંપરિક વ્યંજન છે?
A. કેરળ
B. આંધ્ર પ્રદેશ
C. રાજસ્થાન
D. પંજાબ
9. મિષ્ટી દોઇ કોની પ્રમુખ મિઠાઈ છે?
A. રાજસ્થાન
B. ઉત્તરાખંડ
C. હિમાચલ પ્રદેશ
D. પશ્ચિમ બંગાળ
10. મોદક નીચેનામાંથી કોની પ્રમુખ મિઠાઈ છે?
A. મહારાષ્ટ્ર
B. ગુજરાત
C.ઓડિસા
D. હિમાચલ પ્રદેશ
0/10 questions answered
You’ll need to answer all the questions in order to get a result