તમે ભારતની નદીઓ વિશે કેટલું જાણો છો ?

ભારત નદીઓનો દેશ છે. તમને ભલે લાગતું હોય કે તમે નદીઓથી ઘણા દૂર છો પરંતુ કોઈને કોઈ રીતે નદીઓ તમારી સાથે જોડાયેલી જ છે. તમને ખરેખર જો એવું લાગે છે કે તમે ભારતની ભૂગોળના જાણકાર છો તો આ ક્વિઝ તમારા માટે જ છે.

1. ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?
A. ગંગા નદી
B. નર્મદા નદી
C. બ્રહ્મપુત્રા નદી
D. ગોદાવરી
2. ગંગા નદી ક્યા પ્રદેશમાંથી નથી નીકળતી ?
A. બિહાર
B. દિલ્હી
C. ઉત્તર પ્રદેશ
D. પશ્ચિમ બંગાળ
3. નર્મદાનું ઉદ્ગમ સ્થાન ક્યું છે?
A. રાજસ્થાન
B. દિલ્હી
C. ઉત્તર પ્રદેશ
D. મધ્ય પ્રદેશ
4. આમાંથી કઈ નદી પાંચ આબ જૂથની નદીનો ભાગ નથી ?
A.વ્યાસ નદી
B.યમુના નદી
C.ઝેલમ નદી
D.રાવી નદી
5. આમાંથી કોને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે ?
A.ગોદાવરી નદી
B.કાવેરી નદી
C.કૃષ્ણા નદી
D.તુંગભદ્રા નદી
6. આમાંથી કઈ નદી ગંગાને ક્યારેય પણ નથી મળતી ?
A.યમુના નદી
B.કોસી નદી
C.નર્મદા નદી
D.બેતવા નદી
7. આમાંથી કઈ નદી અરબ સાગરને મળે છે ?
A.ગોમતી નદી
B.યમુના નદી
C.ચંબલ નદી
D.સિંધુ નદી
8. આમાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી ?
A.બ્રહ્મપુત્રા નદી
B.યમુના નદી
C.કૃષ્ણા નદી
D.કાવેરી નદી
9. આમાંથી કઈ નદી ભારતની સૌથી સ્વચ્છ નદી કઈ છે ?
A.માનસ નદી
B.ઈમ્ફાલ નદી
C.બ્રહ્મપુત્રા નદી
D.ઉમ્નગોન નદી
10. કઈ નદી ભારતના સૌથી પ્રાચીન નગર વારાણસીમાંથી થઈને નીકળે છે ?
A. બ્રહ્મપુત્રા નદી
B. ગંગા નદી
C. કોસી નદી
D. બેતના નદી
0/10 questions answered
You’ll need to answer all the questions in order to get a result