દિવાળી વેકેશનમાં ગુજરાતમાં ફરવા માટેના બેસ્ટ 9 સ્થળો

Tripoto

આ દિવાળી વેકેશનમાં ક્યા ફરવા જવાનો પ્લાન છે તમારો ? જરા એક નજર ગુજરાતના આ સ્થળો ઉપર પણ નાખી લો, વિદેશના મોહ પણ છૂટી જશે

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઘણા લોકો દિવાળીમાં ફરવા જવાના આયોજનો કરતા હોય છે. પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘણા લોકો આ રજાઓનો આનંદ બહાર પ્રવાસ કરીને માણતા હોય છે. ત્યારે આ દિવાળીમાં પણ ઘણા લોકો પોતાના પ્લાન બનાવી લીધા હશે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળી ઉપર પણ લોકો ફરવા નથી જઈ શક્યા તો આ વર્ષે તેમના ફરવાનો આનંદ બમણો થશે. આજે અમે તમને ગુજરાતના એવા કેટલાક પ્રવાસન સ્થળો વિશે જણાવીશું જ્યાં જઈને તમને વિદેશનો મોહ પણ છૂટી જશે, તો ચાલો જોઈએ ગુજરાતની એવી સુંદર સુંદર જગ્યાઓ.

Tagged:
#video