ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ

Tripoto

ઉનાળો હોય કેે પછી શિયાળાની ગુલાબી ઠંડી દરેક વખતે ગુલમર્ગ એની સુંદરતાના કારણે હંમેશા મોખરે રહ્યું છે.

ભારતનું સૌથી વધારે વખત જો મુલાકાત લેવામાં આવતું હોય તો એ આ જ હિલ સ્ટેશન છે. ગુલમર્ગ શ્રીનગર એરપોર્ટથી 56 કિમી આવેલું છે અને અહીં પહોંચતા લગભગ 2 કલાક લાગે છે.

આમારા કાશ્મીર પ્રવાસના ટાઇમટેબલમાં ગુલમર્ગ છેલ્લે હતું અને ખરા અર્થમાં છેલ્લું પણ એકદમ બેસ્ટ હતું. આ સ્થળ પર ખરેખર સુંદરતાની પરાકાષ્ઠા છલકાય છે.

જો તમને ખરેખરમાં મારા પર વિશ્વાસ ન આવતો હોય તો આ રહ્યા તેના દ્રશ્યો.

Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 1/7 by UMANG PUROHIT
Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 2/7 by UMANG PUROHIT
Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 3/7 by UMANG PUROHIT
Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 4/7 by UMANG PUROHIT
Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 5/7 by UMANG PUROHIT
Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 6/7 by UMANG PUROHIT
Photo of ગુલમર્ગ - ભારતનું એ સ્વર્ગ કે જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ 7/7 by UMANG PUROHIT

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Tagged:
#video