Saputara Hill Station 1/undefined by Tripoto
November to February
24-hour
Boating, Hiking and Trekking
Free entry

Saputara Hill Station

Saputara Hill Station is located in Dang district of Gujarat. Known This little hill station is situated on a plateau in the thick forest area of Dang, nestled amidst the Sahyadri Ranges. Away from the hustle and bustle of the city, the serene hill station is surrounded by lush green hills and gurgling waterfalls. Saputara Hill Station is situated at an elevation of 1000m above sea level. Besides the panoramic views of the hills, Saputara is also adorned with the crystal-clear Sarpganga river. The climate of this place is calm and pleasant throughout the year, but the best season to visit Saputara India is winters. Saputara India is good for adventurers as well, as it offers trekking and hiking opportunities to those who wish to enjoy the natural beauty. It is one of the most well-planned and developed hill stations in Gujarat. It is gaining popularity among tourists due to its gardens and museums along with the availability of cable cars and paddle boats for entertainment.
Dr. Yadwinder Singh
#सापूतारागुजरात के डांग जिले में 1000 मीटर की ऊंचाई पर बसा हुआ सापूतारा गुजरात का एकमात्र हिल स्टेशन है| गुजरात टूरिज्म इसको "  गुजरात की आखों का तारा सापूतारा " कह कर बुलाता है|चाहे सापूतारा की ऊंचाई 1000 मीटर के आसपास है फिर भी यहाँ का मौसम हर समय सुहावना रहता है| सापूतारा में आप  झील के साथ हरी भरी पहाड़ियों के साथ खूबसूरत वियू पुवाईंट देख सकते हो| सापूतारा गुजरात के डांग जिले में महाराष्ट्र के बार्डर के पास है| सापूतारा गुजरात में है और इससे कुछ किलोमीटर बाद महाराष्ट्र शुरू हो जाता है| डांग जिले की कुल 2 लोग आबादी में 94 प्रतिशत लोग अलग अलग कबीलों से संबंधित है| सापूतारा का अर्थ सापों का घर | यहाँ के लोग सापों की पूजा भी करते हैं| सर्पगंगा नदी इस क्षेत्र में बहती है| सापूतारा के जंगलों और पहाड़ो में बहुत प्रजातियों के साप पाए जाते हैं| सापूतारा में महाराष्ट्र के पंचगनी की तरह टेबल लैंड भी है | सापूतारा में ईको पुवाईंट, सनराइज़ पुवाईंट और सनसैट  पुवाईंट भी है| इसके अलावा आप मछली घर, टराईबल संग्रहालय और रोपवे का आनंद भी ले सकते हो सापूतारा में| मानसून में सापूतारा बहुत खूबसूरत लगता है| यहाँ रहने के लिए आपको गुजरात टूरिज्म के होटल के साथ और भी बहुत सारे होटल मिल जाऐगे| गुजरात टूरिज्म सापूतारा में मानसून फैसटीवल का भी आयोजन करवाता है| गुजरात में मेरी अधिकतर यात्राएँ हर बार की तरह राजकोट से शुरू होती है | गुजरात रोडवेज की एक बस हर रोज रात को गोंडल  से नाशिक तक जाती है| इस बस को मैंने राजकोट से बुक कर लिया था | रात को यह बस चली और वडोदरा, सूरत होती हुई यह बस सुबह सापूतारा पहुँच गई| जब मैं सापूतारा में पहुंचा तो बहुत तेज़ बारिश हो रही थी | मैंने बस स्टैंड के पास ही एक होटल में कमरा लिया और तैयार होकर बाईक किराए पर लेकर सापूतारा घूमने के लिए निकल पड़ा | सापूतारा झील - सापूतारा में घूमने के लिए यह झील सबसे महत्वपूर्ण टूरिस्ट सपाट है| इस झील के पास एक छोटे से बाजार में ही बाईक किराए पर मिलती है जहाँ से मैंने बाईक ली थी किराए पर| फिर मैं सापूतारा झील का आनंद लेने के लिए चल पड़ा| आसपास की हरी भरी पहाड़ियों के बीच यह झील बहुत खूबसूरत दृश्य पेश करती है| यह झील 70 फीट गहरी है| इस झील में पैडल बोट से भी बोटिंग कर सकते हो| मैंने भी इस झील में बोटिंग का आनंद लिया| झील देखने के बाद में अगली मंजिल की तरफ बढ़ गया| मछली घर - सापूतारा में एक खूबसूरत मछली घर बना हुआ है| इस मछली घर में अलग अलग प्रजातियों की मछलियों को शीशे के फ्रेम में रखा गया है| मैंने भी इस मछली घर को देखा और कुछ तस्वीरें भी खींच ली मछलियों की | इसके साथ ही टराईबल संग्रहालय की बिलडिंग थी लेकिन यह संग्रहालय उस दिन बंद इसलिए मैं उसको देख नहीं सका |
અમારી ૨૫મી એનિવર્સરીએ સ્વાભાવિક રીતે જ બાળકો મોટા થઈ ગયા હોય એટલે આ પ્રવાસ ફક્ત અમે બે જ કરવાનાં હતા. ભાવનગરથી સુરત રોજ પુષ્કળ નાઈટ-બસ જાય છે. અમે ૩જી મે રાતની બસમાં ભાવનગરથી સુરત ગયા. સવારે સુરતથી જ સાપુતારાની બસમાં સવારે ૧૧ વાગે અમે સાપુતારા પહોંચ્યા.અમારો સ્ટે ગુજરાત ટુરિઝમની હોટેલમાં હતો. આ ઉતારામાં સવારનો નાસ્તો તેમજ બંને ટાઈમનું ભોજન સમાવિષ્ટ હતું. આગલા દિવસથી અમે મુસાફરી કરી રહ્યા હતા એટલે લંચ કરીને આરામ કર્યો. પ્રવાસનો મૂળ હેતુ જ એ હતો કે વ્યવસ્થિત આરામ મળે. સાંજે અમે અહીંના પ્રસિધ્ધ લેક પાર્કમાં બેસવા ગયા. કેટલાય વર્ષો પછી અમે બંને એકબીજા સાથે પાર્કમાં બેસીને એકબીજા સાથે વાતો કરી, નિરાંતે, કોઈ જ ડિસ્ટર્બન્સ વગર. સનસેટ પોઈન્ટ પર રમણીય સનસેટ નિહાળીને અમે હોટેલ પાછા ફર્યા. ડિનર કરીને બધા જ પરિવારજનો સાથે ફોનમાં વાત કરી. અમારી એનિવર્સરી ખૂબ જ શાંત, રમણીય જગ્યાએ ખૂબ જ આનંદમય રીતે વીતી.બીજા દિવસે અમે સાપુતારાના પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસીસ જોયા. ઇકો પોઈન્ટ, રોઝ ગાર્ડન અને સાપુતારા ટ્રાઈબલ મ્યુઝિયમ. ૨૫ વર્ષનાં લગ્નજીવનમાં અમે ભારતનાં વિવિધ રાજ્યોમાં પુષ્કળ પ્રવાસો કર્યા છે એટલે આ બધી જગ્યાઓ કશી વિશેષ તો નહોતી લાગતી પણ છતાંય આ અનુભવ ઘણો જ ખાસ હતો. રોઝ ગાર્ડનમાં બેઠા બેઠા અમે ૨૫ વર્ષ પહેલા લગ્ન પછી દિલ્હી ફરવા ગયા હતા ત્યાં રાષ્ટ્રપતિ ભવન ખાતે મુઘલ ગાર્ડનની મુલાકાત વાગોળી.ત્રીજા દિવસે સવારે ટેબલ લેન્ડ રોપવેની મુલાકાત લીધા બાદ ૧૧ વાગ્યા આસપાસ અમે સુરતની બસમાં બેઠા. સાપુતારામાં વધુ પડતી દોડાદોડી નહોતી થઈ, પૂરતો આરામ મળ્યો હતો એટલે સાંજે સુરતની બજારમાં લટાર મારવા નીકળ્યા. અમારી ૨૫ મી એનિવર્સરીની યાદગીરી રૂપે સુરતની સાડી ખરીદી. રાત્રે બસમાં બેસીને ચોથે દિવસે સવારે અમે ભાવનગર આવ્યા. ફરીથી એ જ જીવન જીવવા જએ અમે છેલ્લા અઢી દાયકાથી જીવી રહ્યા હતા.બંને નોકરિયાત હોવાથી એક કપલ જેટલો સમય એકબીજાને આપતું હોય એવું અમે ભાગ્યે જ કરી શક્યા. વર્ષોથી અમે કઈ-કેટલીય જવાબદારીઓ સાથે જીવી રહ્યા હતા. જવાબદારીઓ હજુયે છે જ, આજીવન રહેશે, પણ એકબીજા સાથે સમય વિતાવવાની આ સુવર્ણ તક અમે ઝડપી લીધી એ વાતનો આનંદ છે. બાળકોને કોઈ પણ સારી જગ્યાએ ફોટોગ્રાફ્સ પાડવાનું યાદ આવે; અમને તો ફોટોઝ યાદ આવતા પણ નથી અને એમના જેટલા સરસ ફોટોઝ પાડતાં ફાવતું પણ નથી. પણ હા, અમને ફરવાના સ્થળને માણતા ચોક્કસ આવડે છે. અમે બંને આ દિવસોને હંમેશા વગોળીશું.... તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
જેમને કુદરતનું સાનિધ્ય પસંદ છે તેમના માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. સાપુતારા સમુદ્રસપાટીથી ૧૦૦૦ની ઊંચાઈ પર આવેલું હોવાથી અહીંનું વાતાવરણ પણ ખૂબ જ ખુશનુમા હોય છે. અરે! ઉનાળામાં પણ અહીંનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીથી વધતું નથી. અહીંથી ચંદ કિમીના અંતરે આવેલું આર્ટીસ્ટિક વિલેજ કળાપ્રેમીઓને ચોક્કસપણે ખૂબ જ પસંદ પડશે. નેશનલ પાર્ક તેમજ અભયારણ્યમાં તમને વન્ય જીવોને નજીકથી જોવાની તક મળશે.
Ravindra Pal
From the Gira waterfall we went to Saputara which was small town civilised around the Saputara Lake, with some restaurants and hotels.We did some boating in the lake and spent quite a time there, and then we visited some view points there.And Lastly we took a Leisurely Night walk around the Lake after the dinner.Although The first part of Our journey was not that great but It was Really nice from Gira Falls to Saputara, and we did enjoy while we were in Saputara, So Overall it was a nice trip
UMANG PUROHIT
4. સાપુતારા હિલ સ્ટેશન