રખડવાની વાત આવે તો હિમાચલ પ્રદેશનું નામ ન આવે એવુ થઇ જ ના શકે. હરિયાળીની વચ્ચે જવું હોય તો હિમાચલ, અઘરુ ચઢાણ કરવું છે તો હિમાચલ, ગાઢ જંગલમાં ચાલવું છે તો હિમાચલ, બરફ જોવો છે તો હિમાચલ. હિમાચલ છે જ એવી જગ્યા જ્યાં દરેકે જવું જોઇએ. જે અહીં આવવાનું કારણ જાણવા માંગે છે તેમના માટે અમારી પાસે 16 કારણો છે.
1. કારણ કે રોડ ટ્રિપ કરવા માટે આ એક સુંદર જગ્યા છે

2. અને ડુબકી લગાવવા માટે પણ

3. શું તમે અહીં તડકામાં આરામ ફરમાવવા નહીં માંગો?

4. હિમાચલ ફરો કારણ કે સુંદર મેદાનોમાં ક્યૂટ કૂતરા જોવા મળશે
બસ આ સુંદરતાના જાદુમાં ખોવાઇ જાઓ

5. કારણ કે આટલો સુંદર સૂર્યાસ્ત બીજે ક્યાંય નથી હોતો

6. કારણ કે આ સુંદરતા તમારી આંખોમાં વસી જાય છે.

7. મળી ના આંખોને રાહત?

8. અહીં દરેક વળાંક પર દ્રશ્યો બદલાઇ જાય છે અને અમને ચોંકાવે પણ છે

9. કારણ કે અહીં તમે લાંબી પગપાળા મુસાફરી પર નીકળી શકો છો

10. હવામાં ભળતી સફરજનની સુગંધથી વધારે સારુ અત્તર બીજુ કયું હશે

11. મોટાભાગે તમને અહીં શાનદાર દ્રશ્યો જોવા મળે છે

12. તમને શિયાળો ક્યારેય અને ક્યાંય આટલો સુંદર નહીં લાગે!

13. કારણ કે તમને ખરેખર અહીં તારા જોવા મળશે

14. કારણ કે હિમાચલ પ્રદેશ આવીને સમય જાણે થંભી જાય છે

15. તમે હિમાચલમાં દિવસો વિતાવી શકો છો પરંતુ કંટાળો નહીં આવે

16. તમે ગમે તેટલી વાર આને જુઓ, તો પણ દરેક વખતે તમને તે શાનદાર જ લાગશે

હવે તો આટલા કારણો પણ છે તમારી પાસે, પ્લાનિંગ કરો અને હિમાચલની એક યાદગાર યાત્રાને પોતાના ટ્રાવેલ લિસ્ટમાં જોડી લો!
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો