What a beauty is this 😍Totally Worth a day to go here. We visited near  5 pm.Actually that day we reached palace late so we were not able to spend that much time as palace closes at 6pm so we were there only for half an hour.  Sunset was really amazing.  After witnessing this sunset we wish we had more time to be here.
પ્રિવેડિંગ ફોટોશૂટ કરવી જ રહ્યા હોવ તો પછી રોયલ લૂક પણ બાકાત ન જ રહેવો જોઈએ! માંડવી, કચ્છમાં આવેલો રાજમહેલ રાજવી ફોટોશૂટ કરવા માટે આદર્શ સ્થળ છે. અહીં 50 રૂ જેટલો મામૂલી કેમેરા ચાર્જ આપીને તમે એક ભવ્ય પેલેસ આગળ રોયલ ફોટોશૂટ કરવી શકો છો. આમ પણ, લગ્ન કરવા જઈ રહેલા વર-કન્યા કોઈ રાજકુમાર અને રાજકુમારી જેટલા જ ખાસ છે.
Once a summer palace of the royals of Kutch to beat the heat of Bhuj, it is now a full-time residence of the royal family. The Vijay Vilas palace was built near the Mandvi seashore which ensure its always windy and residents will feel comfortable during the summer. Due to cool wind from the sea and year around pleasant atmosphere the palace roof top terrace is also called Hava Mahal. Its design is an amalgam of old palace design from different regions of India with a modern architecture. This small contemporary palace is one of the best places to visit in Kutch.
વિજય વિલાસ પેલેસબોલીવુડની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં જે પેલેસમાં શૂટ કરવામાં આવી હતી તે વિજય વિલાસ પેલેસ પણ કચ્છમાં જ આવેલો છે. તેની પણ મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ. કચ્છ રજવાડાનો રાજવી પરીવાર અહીં રહે છે. માંડવી બીચ પાસે રાત વિતાવવા માટે લક્ઝરી તંબૂ ઉપલબ્ધ છે.
Around 3 and half hour drive from the Tent City is the Vijay Vilas palace and Mandvi Beach. Vijay Vilas palace was initially a summer home for the Maharav of Bhuj. But after the 2001 earthquake the Royal family resided here for quite a while.