શું તમે ભારતની આ સૌથી સુંદર રેલવે યાત્રા કરી છે?

Tripoto
Photo of શું તમે ભારતની આ સૌથી સુંદર રેલવે યાત્રા કરી છે? 1/1 by Paurav Joshi
ક્રેડિટઃ ઓમકાર સાવંત

કોંકણ રેલવે 741 કિ.મી. લાંબો રેલવે માર્ગ છે જે મહારાષ્ટ્રમાં મુંબઇથી ગોવા દ્ધારા કર્ણાટકના મેંગ્લોરને જોડે છે.

આ રેલવે માર્ગ અરબ સાગરને સમાંતર પશ્ચિમી ઘાટમાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે.

આ રેલવે માર્ગ પર કુલ 92 સુરંગો અને 179 મહત્વના પુલ છે. કારબુડે માર્ગ પર સૌથી લાંબી સુરંગ છે જેની લંબાઇ 6.5 કિ.મી. છે.

કોંકણ રેલવે માર્ગની એક મહત્વની ઉપલબ્ધિ એ પણ છે કે તેને ઘણા જ મુશ્કેલ ભૂભાગ, જ્યાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો ડર છવાયેલો રહે છે, એવા રસ્તા પર ઘણી કુશળતાથી બનાવવામાં આવ્યો છે.

જો કે, આ ખતરનાક વિસ્તાર જોવામાં ઘણો સુંદર પણ છે.

શું તમે આ સુંદર યાત્રાનો હિસ્સો નહીં બનવા માંગો?

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો