જો તમે પણ દિલ્હીથી મનાલીવાળા રોડ પર રોડ-ટ્રિપ કરતાં-કરતાં થાકી ગયા છો અને લૉકડાઉનના આ ખાલી સમયમાં કેટલાક નવા રસ્તા કેટલીક નવી જગ્યાઓ શોધી રહ્યાં છો, જેને તમે યોગ્ય સમયે એક્સપ્લોર કરી શકો, તો આ આર્ટિકલને જરા ધ્યાનથી વાંચો. આજે અમે તમને કેટલીક એવી રોડ ટ્રિપ્સ અંગે જણાવીશું જે ભારતના રસ્તાથી શરૂ થઇને વિદેશ સુધી જાય છે.
1. નેપાળ
અંતર: 1,162 કિ.મી.
સમય: 20 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

નોટઃ જો તમે દિલ્હીથી શરૂ કરો છો તો ઉત્તર પ્રદેશના ગજરૌલા શહેરવાળો રસ્તો પસંદ કરો. ગજરૌલાથી મુરાદાબાદ, મુરાદાબાદથી રુદ્રપુર અને પછી ખટીમા સુધી જાઓ. નેપાળમાં પેટ્રોલ પંપ ક્યાં મળશે એ નક્કી નથી એટલે તમે પહેલા બનબસા જાઓ અને પોતાની ગાડીની ટાંકી ફુલ કરી દો કારણ કે ત્યાંથી નેપાળ ફક્ત 5 કિ.મી. દૂર છે.
2. ચીન
અંતર: 4,165 કિ.મી.
સમય: 83 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

ટિપઃ અહીં પહોંચવાનો સૌથી સારો રસ્તો નેપાળ થઇને જાય છે. : કાઠમંડૂથી લ્હાસાઃ લ્હાસાથી શિનિંગ (કિંગ્હાઇ રેલવે દ્વારા) શિનિંગથી ચીનમાં તમે જ્યાં પણ જવા માંગો છો ત્યાં તમને ચીની વીઝાની જરૂર પડશે અને સાથે જ તમારે તિબેટની યાત્રા પરમિટની પણ જરૂર પડશે.
એવા લોકોની ટ્રાવેલ સ્ટોરી અહીં વાંચો જેમણે કોઇમ્બતૂરથી ચીન સુધી રોડ યાત્રા કરી હતી.
3. કિર્ગિસ્તાન
અંતર: 1,605 કિ.મી.
સમય: 33 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

ટિપઃ ચીન અને કિર્ગિસ્તાન વચ્ચે બે રસ્તા ખુલ્લા છે. ઇક્ષેર્તમ પાસ અને ટોરુગાર્ટ પાસ. બન્ને રસ્તા પર ચીનથી કાશગર પહોંચી શકાય છે, ટોરુગર્ટ પાસથી તમે નારયન (કિર્ગિસ્તાન) અને ઇઇક્ષેતમ પાસથી તાશ સુધી જઇ શકાય છે.
4. ઉઝબેકિસ્તાન
અંતર: 1,579 કિ.મી.
સમય: 30 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

5. તુર્કમેનિસ્તાન
અંતર: 2,028 કિ.મી.
સમય: 40 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

ચાર લોકોની એક ફેમિલી આ રસ્તાથી પેરિસ પહોંચી અહીં છે તેમની ટ્રાવેલ સ્ટોરી
6. ઇરાન
અંતર: 2,543 કિ.મી.
સમય: 46 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

7. તુર્કી
અંતર: 4,546 કિ.મી.
સમય: 59 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

8. ગ્રીસ
અંતર: 5,000 કિ.મી.
સમય: 71 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

9. ઇટાલી
અંતર: 5918 કિ.મી.
સમય: 119 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

10. સ્પેન
અંતર: 7,277 કિ.મી.
સમય: 182 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

11. ફ્રાંસ
અંતર: 6,516 કિ.મી.
સમય: 131 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

12. ફિનલેન્ડ
અંતર: 5224 કિ.મી.
સમય: 104 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

13. ચેક રિપબ્લિક
અંતર: 5709 કિ.મી.
સમય: 114 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

14. મલેશિયા
અંતર: 5629 કિ.મી.
સમય: 90 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: હાં

15. મ્યાંનમાર
અંતર: 2989 કિ.મી.
સમય: 54 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

16. શ્રીલંકા
અંતર: 3533 કિ.મી.
સમય: 78 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

શ્રીલંકામાં ડ્રાઇવિંગ અંગે વધુ જાણકારી માટે અહીં વાંચો- જલ્દીઃ સમુદ્રી પુલ દ્વારા ભારતથી શ્રીલંકાની રોડ ટ્રિપ
17. ભૂટાન
અંતર: 2005 કિ.મી.
સમય: 39 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે વાંચો- રોડ ટ્રિપમાં લેન્ડ ઑફ સ્પિરિટ્સ-ભૂટાન
18. બાંગ્લાદેશ
અંતર: 1713 કિ.મી.
સમય: 30 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

શહેરી સીમાઓને પાર કરવાની વધુ જાણકારી માટે વાંચોઃ ઇન્ડિયન બોર્ડર પર ટોપ 6 એસ્કેપ
19. થાઇલેન્ડ
અંતર: 4198 કિ.મી.
સમય: 71 કલાક
ભારતીય લાયસન્સથી ગાડી ચલાવવાની અનુમતિ: ના, પરમિટ જરૂરી છે.

વાંચો એ બધુ જે તમે દિલ્હીથી બેંગકોકની ટ્રિપ અંગે જાણવા માંગો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો