ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું!

Tripoto

ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું!

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 1/20 by Jhelum Kaushal

દિવસ 1

ભારત અને વિશ્વભરમાં પ્રખ્યાત એવું ગોવા ચોમાસામાં ઔર જ ખીલી ઉઠે છે. પહેલા ચોમાસામાં અહીંયા લોકો આવવાનું ટાળતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આમાં ફેરફાર થયો છે.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 2/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 3/20 by Jhelum Kaushal
तू किसी रेल सी गुजरती है, मैं किसी पुल सा थरथराता हूं ♥️

મીરામાર

ગોવા ચોમાસામાં ન જવા માટે મને મારા ઘણા મિત્રોએ સમજાવ્યું પરંતુ નદીઓ અને ટનલમાંથી નીકળતી કોંકણ રેલવેમાં મુસાફરી કરવાની ખુબ જ મજા પડી.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 4/20 by Jhelum Kaushal

દિવસ 2

પણજી

પણજીમાં અમે 700 રૂપિયા દિવસના હિસાબે એક સ્કૂટર રેન્ટ ઉપર લઈને અમે નીકળી પડ્યા.

રાજબાગ બીચ

2 કલાકના સફર પછી મેં જીવનમાં પહેલી વાર રાજબાગ બીચ પર નદી અને સમુદ્રનો સંગમ જોયો.

રાજબાગ બીચ

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 5/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 6/20 by Jhelum Kaushal

ત્યાંથી નીકળીને અમે હનીમૂન માટે ફેમસ એવા પલોલીં બીચ પહોંચ્યા. અને ત્યાં જ ચોમાસુ હોવાથી વરસાદ તૂટી પડ્યો.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 7/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 8/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 9/20 by Jhelum Kaushal

અઁગોંડા

પાલોલેમથી દક્ષિણ ગોવાના અઁગોંડા બીચનો રસ્તો ખુબ જ સુંદર અને નાળિયેરના ઝાડથી ભરપૂર છે. અહીં કાચબા પણ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. ત્યાંથી અમે સાંજના સમયે ગોઅન વાસ્તુ પ્રમાણે બનેલી સાફા મસ્જિદ જોવા ગયા.

શ્રી મંગેશ મંદિર

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 10/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 11/20 by Jhelum Kaushal

ગોવામાં આ મંગેશ મંદિર એ ખુબ જ પ્રખ્યાત છે. અહીંયા દિવસના અજવાળામાં પહોંચી જવું હિતાવહ છે. અહીંયા દર્શન કર્યા વગર પાછા જવામાં તમારી યાત્રા અપૂર્ણ જ રહી જશે.

ઇમેક્યુલેટ કંસેપશન ચર્ચ

1541 માં બનાવાયેલ આ ચર્ચ નો ટાવર પણજીમાં ઘણી દૂરથી પણ જોઈ શકાય છે. સફેદ રંગે રંગવામાં આવેલ આ ચર્ચ ખુબ જ સુંદર છે.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 12/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 13/20 by Jhelum Kaushal

દિવસ 3

બપોરે અમારે વાસ્કો દ ગામાથી ટ્રેન પકડવાની હોવાથી અમે સવારે જ ચેક આઉટ કરીને સિંઘમના શૂટિંગ સ્થળ ડોના પૌલા પહોંચ્યા.

પછી અમે પણજીમાં થોડા દિવસો પૂર્વે જ પૂર્ણ થયેલી સ્ટ્રીટ આર્ટ જોઈ.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 14/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 15/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 16/20 by Jhelum Kaushal

અમે બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ગયા જે કેથોલિક પંથમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 17/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 18/20 by Jhelum Kaushal
Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 19/20 by Jhelum Kaushal

ત્યાંથી થોડા જ દૂર સેન્ટ કેથેડ્રલ, સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી વ ગોવા અને મ્યુઝીયમ પણ છે.

જુના ગોવામાં બાઈક ચલાવવાની મજા જ અલગ છે. અમે કિસમુર રેસ્ટોરન્ટમાં સી ફૂડ અને અન્ય ખાણું ખાધું.

મારા મત મુજબ ગોવા જવું હોય તો ચોમાસામાં જ જાઓ, તમને એક અલગ જ અનુભવ થશે.

Photo of ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું! 20/20 by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ