₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ

Tripoto

અમે જાણીએ છીએ કે તમે હજુ વધુ યાત્રા કરવા માંગો છો પરંતુ સમય અને પ્લાનિંગના અભાવે તમારી મનપસંદ જગ્યાઓ પર નથી જઇ શકતા. તો આ સમય એવો છે જ્યારે તમારે આવતા વર્ષનું ફરવાનું પ્લાનિંગ કરવું જોઇએ. એટલા માટે મેં પોતાના માટે તૈયાર કર્યું છે સસ્તી ઇંટરનેશનલ ટ્રિપ્સનું આ લિસ્ટ જે તમારી પણ મદદ કરશે રજાઓ પ્લાન કરવામાં.

1. ઓમાન

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 1/19 by Paurav Joshi
ક્રેડિટઃ એસ.એ.એફ, ફોટોગ્રાફી

એર ટિકિટ: અમદાવાદથી ફ્લાઇટ પકડો. સ્કાયસ્કેનર પર ભાડું ફક્ત ₹6,887 (એક તરફી)થી શરુ થાય છે.

યાત્રાનો સમયગાળો: 5 દિવસ

શું-શું કરશો: કાચબા સ્પોર્ટિંગ, બર્ડ વોચિંગ, ડૉલ્ફિન ટૂર્સ, એડવેંચર સ્પોર્ટ્સ અને એક્ટિવિટીઝ

ક્યાં ફરશો: વાડી બની, મસ્કત, મિસ્ફાત અલ અબરીન, પશ્ચિમી હજર, નિજાવા મૂત્રાહ, અલ બતિનાહ

અહીં રોકાજો: કુર્મ બીચ હોટલ. કિંમત: ₹2,080 પ્રતિ રાત

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 2/19 by Paurav Joshi

2. ઇંડોનેશિયા

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 3/19 by Paurav Joshi
ક્રેડિટઃ મિકાકૂ

એર ટિકિટ: કોચીથી ફ્લાઇટ પકડશો તો ખર્ચ ઓછો થશે. સ્કાઇસ્કેનર પર ભાડું ₹5,933 (એક તરફી)થી શરુ થાય છે.

યાત્રાનો સમયગાળો: 4 દિવસ

શું-શું કરશો: ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટન, જ્વાળામુખી, ટૂર્સ, પ્રકૃતિ યાત્રા, સ્થાનિક પર્યટન સ્થળોનું ભ્રમણ, વૉટર સ્પોર્ટ્સ, મંદિર પર્યટન

ક્યાં ફરશો: બાલી, પંગંદરન બીચ, ટોબા, જકાર્તા, પંગંદરન, ડેરવાન ટાપુ, વાકાટોબી, ટોબા, જકાર્તા, બટૂ ગુપ્ત પક્ષીઘર અને અન્ય

અહીં રોકાજો: આએસિસ, સેન્ટ્રલ જકાર્તા. કિંમત: ₹ 1,456 પ્રતિ રાત

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 4/19 by Paurav Joshi

3. ભૂટાન

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 5/19 by Paurav Joshi
ક્રેડિટઃ અયમાન અહમદ

રોડ ટ્રિપઃ પ્રીપેડ ટેક્સી તમને સિલીગુડીથી ₹2,000- ₹3,000માં થિમ્પૂ કે પારો પહોંચાડી દેશે. શેરીંગ કેબ/બસોમાં યાત્રા કરીને પૈસા બચાવો.

યાત્રાનો સમયગાળો: 6 દિવસ

શું-શું કરશો: વન્યજીવ પર્યટન, એડવેંચર સ્પોર્ટ્સ અને એક્ટિવિટીઝ, સ્થાનિક પર્યટન સ્થળોનું ભ્રમણ, હિમાલયી યાત્રા, સાંસ્કૃતિક પર્યટન, ધાર્મિક પર્યટન

ક્યાં ફરશો: ટ્રોંગાસા, ફુંટ્સહોલિંગ, પુનાખા, ટ્રેશિગાંગ, હા ઘાટી, થિંપૂ

અહીં રોકાજો: લિટલ વિલેજ, થિમ્પૂ. કિંમત: ₹ 1,040 પ્રતિ રાત

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 6/19 by Paurav Joshi

4. સિંગાપુર

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 7/19 by Paurav Joshi
ક્રેડિટઃ રેડી ટન ટ્રાવેલોગ

એર ટિકિટ: જો તમે ચેન્નઇથી વિમાન પકડ્યું છે તો ભાડું ₹ 7,225 (એક તરફનું)થી શરુ થાય છે.

યાત્રાનો સમયગાળો: 5 દિવસ

શું-શું કરશો: શોપિંગ, ગાર્ડન ફેસ્ટિવલ, નેચર ટૂર્સ, ફૂડ ટૂર્સ, આર્ટ એન્ડ કલ્ચર ટૂર્સ, સ્થાનિક પર્યટન સ્થળોનું ભ્રમણ, વન્યજીવ પર્યટન.

ક્યાં ફરશો: 1000 લાઇટ્સનું મંદિર, સિંગાપુર ફ્લાયર, મરલાયન પાર્ક, ઇસ્તાના, હેલિક્સ બ્રિજ, નાગરિક યુદ્ધ સ્માર્ક અને અન્ય

અહીં રોકાજો: Airbnb પર શાનદાર રીતે રહો, જ્યાં ભાડું પ્રતિ રાત ₹ 1,526થી શરુ થાય છે.

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 8/19 by Paurav Joshi

5. સાઉથ કોરિયા

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 9/19 by Paurav Joshi
ક્રેડિટઃ મેંઢક

એર ટિકિટ: સ્કાયસ્કેનર પર ભાડું ₹12,468 (એક તરફ)થી શરુ થાય છે. કોલકાતાથી ઉડ્યન ભરવાની કોશિશ કરો.

યાત્રાનો સમયગાળો: 5 દિવસ

શું-શું કરશો: મિટ્ટી કુશ્તી, સાંસ્કૃતિક અને પારંપારિક પર્યટન, સંગ્રહાલયની મુલાકાત અને ખાદ્ય પર્યટન

ક્યાં ફરશો: દરંગે ગામ, સેઓંગસન સનરાઇઝ પીક, કાઓંગ-વ્હા સ્ટેશન, ગોગ્જી બીચ, જિંગડો સોલ્ટ ફાર્મ, ગ્વાંગ એન બ્રિજ, ઉલેંગ ટાપુ સમુદ્રકિનારા રોડ

અહીં રોકાજો: Airbnb માં પ્રતિ રાત ₹1,2,32થી શરુ થતા સ્થાન.

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 10/19 by Paurav Joshi

6. શ્રીલંકા

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 11/19 by Paurav Joshi
ક્રેડિટઃ ડારન કંડાસામી

એર ટિકિટ: જો તમે ચેન્નઇથી ફ્લાઇટ પકડો છો તો ભાડું ₹4,682 (એક તરફનું)થી શરુ થાય છે.

યાત્રાનો સમયગાળો: 6 દિવસ

શું-શું કરશો: વન્યજીવ પર્યટન, કળા અને સંસ્કૃતિ પર્યટન, ધાર્મિક યાત્રા, સાહસિક ખેલ, વિરાસત પર્યટન, બગીચાની મુલાકાત

ક્યાં ફરશો: કોલંબો, કિરિંડા, સબરાગામુવા, ગૈલે, કેંડી, તિસમહારામ, પાંડુવાસુવરા, મટારા, કતરગમા, દમ્બાડેનિયા, યાપાહૂવા કરુનેગાલા અને અન્ય

અહીં રોકાજો: નેગોંબોની પાસે હોમસ્ટે. કિંમત: ₹1,109 પ્રતિ રાતથી શરુ

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 12/19 by Paurav Joshi

7. સંયુક્ત આરબ અમીરાત

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 13/19 by Paurav Joshi
ક્રેડિટઃ ફાતિમા

એર ટિકિટ: જો તમે કોચીથી ફ્લાઇટ પકડો તો સ્કાયસ્કેનર પર ભાડું ₹6,534 (એક તરફનું)થી શરુ થાય છે.

યાત્રાનો સમયગાળો: 5 દિવસ

શું-શું કરશો: એડવેન્ચર સ્પોર્ટ્સ, ખરીદી, રમત પર્યટન, રણ સફારી, સાંસ્કૃતિક પર્યટન, લકઝરી પર્યટન, વૉટર સ્પોર્ટ્સ

ક્યાં ફરશો: દુબઇ, અબૂ ધાબી, શારજાહ

Qatar

અહીં રોકાજો: ટ્રાવેલર્સ સ્ટે હૉસ્ટેલ. કિંમત: ₹1020 પ્રતિ રાતથી શરુ

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 14/19 by Paurav Joshi

8. કતાર

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 15/19 by Paurav Joshi
ક્રેડિટઃ જોનિ બ્રાકેર

એર ટિકિટ: ભાડું ₹9,342 (એક તરફનું)થી શરુ થાય છે. SkyScanner પર સર્ચ કરો. (ટીપઃ કોઝિકોડથી ઉડ્યન ભરો)

યાત્રાનો સમયગાળો: 6 દિવસ

શું-શું કરશો: ડ્યૂન બેશિંગ, હેલીકોપ્ટર સવારી, સમુદ્ર કિનારો, સાંસ્કૃતિક પર્યટન, ઊંટની સવારી, પ્રકૃતિ યાત્રા, સ્થાનિક પર્યટન સ્થળોનું ભ્રમણ

ક્યાં ફરશો: ખોર અલ અદૈદ નેચરલ રિઝર્વ્સ, ઢલ અલ મિસ્ફીર, દોહા, કટારા સાંસ્કૃતિક ગામ, રસ અબ્રોક નેચરલ રિઝર્વ્સ ભંડાર, જુબરાહ કિલ્લો.

અહીં રોકાજો: ઓછા બજેટમાં આ રીતે બીએનબી શોધો. કિંમત: ₹1,803 પ્રતિ રાત

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 16/19 by Paurav Joshi

9. હોંગકોંગ

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 17/19 by Paurav Joshi
ક્રેડિટઃ ઢિલુંગ કિરાત

એર ટિકિટ: ભાડું ₹13,500 (એક તરફનું) થી શરુ થાય છે. ટિપઃ જયપુરથી વિમાન પકડો

યાત્રાનો સમયગાળો: 4 દિવસ

શું-શું કરશો: ધાર્મિક પર્યટન, સાહસિક રમતો, મનોરંજન સ્થળોની મુલાકાત, ખરીદી, વન્યજીવ પર્યટન

ક્યાં ફરશો: લાન્તાઉ ટાપુ, કેન્દ્રીય જિલા, સ્ટેનલી બજાર, નાથન રોડ, હેપ્પી વેલી, ચેંગ ચો ટાપુ, સાઇ કુંગ અને અન્ય

અહીં રોકાજો: 4 દિવસની મુસાફરીમાં પ્રતિ વ્યક્તિ ₹4,000 રહેવાનો ખર્ચ કરી શકાય છે. ₹913 પ્રતિ વ્યક્તિ/ પ્રતિ રાતના હિસાબે Airbnbમાં રહેવા માટે શાનદાર જગ્યા બુક કરો.

10. મલેશિયા

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 18/19 by Paurav Joshi
ક્રેડિટઃ મેંમાંગ રિજલિસ

એર ટિકિટ: કોચીથી કુઆલાલંપુર સુધી ભાડું ₹4,900થી શરુ થાય છે.

યાત્રાનો સમયગાળો: 6 દિવસ

શું-શું કરશો: પ્રકૃતિ પર્યટન, સાંસ્કૃતિક યાત્રા, સ્થાનિક પર્યટન સ્થલોનું ભ્રમણ, ખરીદારી, વન્યજીવ પર્યટન

ક્યાં ફરશો: મિરી કંગાર, કુઆલાલંપુર, લેબઆન, પેંગકોર, રેડાંગ ટાપુ, સરવાક, રાન્તાઉ અબાંગ ટાપુ, કપસ ટાપુ અને અન્ય

અહીં રોકાજો: ડી 66, એક્ઝિક્યૂટિવ સ્વીટ. કિંમત: ₹ 1,249 પ્રતિ રાતથી શરુ

Photo of ₹50,000ની અંદર પ્લાન કરો આ 10 ઇંટરનેશનલ ટ્રિપ્સ 19/19 by Paurav Joshi

નોંધઃ આ કિંમતો 26 જૂનના રોજ અંતિમ વાર અપડેટ કરવામાં આવી હતી. આ સીઝન અને અન્ય કારણોસર બદલાઇ શકે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો