ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે

Tripoto

રખડવામાં કેટલીક ચીજો એવી હોય છે જેનું હોવું તમારી સફર માટે ઘણું જ જરૂરી હોય છે. એટલે ટ્રિપોટો કોમ્યુનિટીના લાખો પ્રવાસીઓના મત અને તેમના આપવામાં આવેલા રિવ્યૂઝને ધ્યાનમાં રાખીને અને ભારતના 10 સૌથી સારી હોટલોની યાદી તૈયાર કરી છે. આ બધી હોટલ ભારતની મહેમાનગતિ, પોતાની લકઝરી અને સુંદર સર્વિસ માટે ઓળખાય છે.

વાઇલ્ડ ફ્લાવર- સ્વર્ગ જેવું ઘર

ભારતની સૌથી સુંદર લકઝરી હોટલોમાં સામેલ, શિમલાની વાઇલ્ડ ફ્લાવર હોટલ પોતાની ખાસ ડિઝાઇન માટે જાણીતી છે. હોટલનું આર્કિટેક્ચર જુના જમાનાના કોલોનિયલ સમયની યાદ અપાવે છે. અને તેની ભવ્યતા જોઇને તમારુ તેની તરફ આકર્ષિત થવું લગભગ નક્કી છે.

ક્યાં: વાઇલ્ડ ફ્લાવર, મશોવરા, શિમલા, હિમાચલ પ્રદેશ

ફોન: +91 1772648585, +91 1776948585

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

ધ લીલા પેલેસ- આનાથી સુંદર બીજું કંઇ નહીં

ઉદેપુરના શાહી માહોલમાં વસેલી આ હોટલ, લક્ઝરીની એક અલગ પરિભાષા બનાવે છે. ધ લીલા પેલેસ ભારતની સૌથી જાણીતી હોટલોમાંની એક છે જે પિછોલા સરોવરના કિનારે આવેલી છે. હોટલમાંથી અરવલ્લી પહાડોના શાનદાર દ્રશ્ય જોવા મળે છે જે આ હોટલની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.

ક્યાં: લેક પિછોલા, ઉદેપુર, રાજસ્થાન

ફોન: 0294 6701234

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

વિવાંતા, તાજ- કુદરતી દ્રશ્યોવાળી જગ્યા

કુર્ગ દક્ષિણ ભારતમાં વસેલી સુંદર જગ્યા છે. પરંતુ અહીં ફરવા માટે જગ્યાની થોડી કમી છે. લીલીછમ પહાડો અને કોફીના ખેતરો કદાચ તમને કંટાળો આવી શકે છે. આવામાં આ હોટલ તમારી મુશ્કેલીઓ હલ કરી શકે છે.

ક્યાં: 1 મોન્નંગેરી, ગલીબીડૂ, કુર્ગ, કર્ણાટક

ફોન: 91 827 266 5800

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાઇડેન્ટ હોટલ- સ્ટાઇલ અને સાદગીનું અદ્ભુત પેકેજ

ગુડગાંવમાં આવેલી ટ્રાઇડેન્ટ હોટલને ભારતની ટોચની 10 લક્ઝરી હોટલોમાં ગણતરી કરવામાં આવે છે. આધુનિક સુવિધાઓ અને વિશ્વ સ્તરીય રૂમોવાળી આ હોટલ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક છે. એટલે અહીં સરળતાથી પહોંચી શકાય છે.

ક્યાં: 443 ઉદ્યોગ વિહાર, ફેઝ 5, ગુડગાંવ

ફોન: 91 124 245 0505

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

આઇટીસી ગ્રાન્ડ ચોલા- રાજસી શાન અને આંખોને આંજી નાંખતો અનુભવ

ચેન્નઇમાં સ્થિત આ લક્ઝરી હોટલ દેશની સૌથી આલીશાન હોટલોમાંની એક છે. હોટલમાં આરામદાયક રૂમોની સાથે તમારી દરેક પ્રકારની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હોટલમાં સ્પા છે જ્યાં તમે રિલેક્સ કરી શકો છો. મુંબઇની બે મોટી હોટલ, રિનેસેન્સ મુંબઇ કન્વેન્શન સેન્ટર હોટલ અને ગ્રાન્ડ હયાત બાદ ભારતની ત્રીજી સૌથી મોટી હોટલ છે.

ક્યાં: નંબર 63, માઉન્ટ રોડ, ગિંડી, ચેન્નઇ

ફોન: (91) (44) 22200000

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

ધ ઓબેરોય અમર્વિલાસ- તારોથી ભરેલા આકાશવાળા અનુભવ માટે

ધ ઓબેરોય અમર્વિલાસની સુંદરતા બતાવવા માટે લક્ઝરી અને શાનદાર જેવા શબ્દ પણ ઓછા પડશે. આ હોટલ ભારતમાં આવેલી એક આલિશાન લક્ઝરી હોટલ છે. આ હોટલમાં કેટલીક સુવિધાઓ છે જે અંગે કદાચ તમે વિચારી પણ નહીં શકો.

ક્યાં: ધ ઑબેરોય અમર્વિલાસ, તાજ ઇસ્ટ ઇસ્ટ ગેટ રોડ, આગ્રા

ફોન: +91 5622231515

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

ધ ખૈબર હિમાલયન રિસોર્ટ એન્ડ સ્પા- પરફેક્ટ વાતાવરણમાં આવેલું એક કિંમતી ઘરેણું

જો તમે તમારા પરિવાર કે પાર્ટનરની સાથે રોમાન્ટિક રજાઓ પસાર કરવા માંગો છો તો કાશ્મીરમાં આવેલી આ હોટલ તમારા માટે સારો ઓપ્શન છે. હોટલમાં મહેમાનોની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને અહીં કામ કરનારા બધા કર્મચારી દરેક સમયે તમારી મદદ માટે તૈયાર રહે છે. તમે બિલિવ નહીં કરો પણ બરફની ચાદરની વચ્ચે આવેલી આ હોટલ એટલી સુંદર દેખાય છે કે તે તમને દૂરથી જ ખુશ કરી દેશે.

ક્યાં: ધ ખેબર હિમાલયન રિસોર્ટ એન્ડ સ્પા, ગુલમર્ગ 193403, કાશ્મીર

ફોન: 24 x 7 હેલ્પલાઇન +911 954254666, +91 9596767888

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

ધ લીલા- ગોવા- હિપ્પી કલ્ચરની વચ્ચે લકઝરીનો આનંદ

ભારતની સૌથી સારી 10 હોટલોની યાદીમાં સામેલ ગોવાની ધ લીલા હોટલમાં આરામ અને લક્ઝરીનો અનોખો સંગમ જોવા મળે છે. રિસોર્ટની અંદર ઘણાં તળાવ છે જેને હાથેથી બનાવાયા છે. આ ઉપરાંત, તમને રિસોર્ટમાં ચારે બાજુ હરિયાળી જોવા મળશે. જો તમે સુંદર બગીચામાં બેસીને સ્વાદિષ્ટ સી ફૂડ ખાઇને રજાઓ પસાર કરવા માંગો છો તો ગોવાની આ હોટલથી સારી જગ્યા નહીં મળે.

ક્યાં: મોબોર, કેવલોસિમ, ગોવા

ફોન: 0832 6621234

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

આઇટીસી ગ્રાન્ડ ભારત- દેશના સૌથી શાનદાર લક્ઝરી રિસોર્ટમાંની એક

હરિયાળીની ચાદરમાં શાનદાર રીતે લપેટાયેલી આઇટીસી ગ્રાન્ડ ભારત લક્ઝરી રિસોર્ટ છે. આ રિસોર્ટ માનેસરની વચ્ચે આવેલો છે જે દિલ્હીથી થોડાક જ અંતરે આવેલો છે. ભારતના સૌથી નામચીન રિસોર્ટમાંનો એક આ રિસોર્ટ સુંદર રહેવા અને ખાવાનો પર્યાય છે. રિસોર્ટ મોટો હોવાની સાથે-સાથે સુંદર પણ છે. આરામદાયક અને શાહી મેહમાનનવાજીની અનૂભુતિ શું હોય છે તેના માટે તમારે આ રિસોર્ટમાં જરૂર જવું જોઇએ.

ક્યાં: હસનપુર, તૌરુ જિલ્લો મેવાડ, હરિયાણા

ફોન: 91-1267-285500

Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi
Photo of ભારતની 10 આલીશાન હોટલ જે તમારી યાત્રાને વધારે સુંદર બનાવી દેશે by Paurav Joshi

બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો