બાલી હાલમાં આખા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને અમને તેનું જરાય આશ્ચર્ય થયું નથી! સસ્તામાં રહેવા માટે Airbnbs વિશે હોય અથવા અતિ-પ્રસિદ્ધ બાલી સ્વિંગ વિશે હોય, તમે તમારી બકેટ લિસ્ટમાં આ જગ્યાને ઉમેરવાનું છોડી શકતા નથી. મારો મતલબ, મારી જાત વિશે કહું તો, હું અત્યાર સુધીમાં ચાર વખત બાલી ગયો છું, અને જ્યારે પણ હું ત્યાં જાઉં છું, ત્યારે મને આ શાંતિપૂર્ણ છતાં પાર્ટી પ્રેમીઓની પ્રસિદ્ધ જગ્યા વિશે કંઈક નવું જાણવા મળે છે. અને જો પ્રમાણિકતાથી કહું તો તે ગોવા જેવું નથી.
હકીકતમાં બાલી એ રીતે અલગ છે, સિવાય કે તમે તેની સંસ્કૃતિ વિશે શીખવાને બદલે માત્ર પાર્ટી કરવા માંગતા હો. બાલીમાં તમે પ્રકૃતિની સુંદરતાને શોધો.
આમ તો બાલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એ આખુ વર્ષ છે. તમે વર્ષમાં ગમે ત્યારે ત્યાં જઇ શકો છો. હવે મારા પ્રવચનને બાજુએ રાખીને વાત કરું તો સ્કાયસ્કેનરની મદદથી અમે તમારા માટે સસ્તા ભાવે શ્રેષ્ઠ ડીલ લઈને આવ્યા છીએ જેથી કરીને તમે તમારા ખિસ્સામાં વધારે બોજ નાંખ્યા સિવાય 2023માં બાલીની મુલાકાત લઈ શકો!
બાલીની મુલાકાત લેવા માટે સૌથી સસ્તો મહિનો અને સ્થળ
તમારી આગામી બાલી ટ્રીપનું આયોજન કરતા પહેલા જે તમારે જાણવું જોઇએ..
1. કોઈમ્બતુરથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 21,552 રિટર્ન ઇકોનોમી ટિકિટ
2. મુંબઈથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 29,763 રિટર્ન ઇકોનોમી ટિકિટ
3. કોલકાતાથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 23,567 રિટર્ન ઇકોનોમી ટિકિટ
4. નવી દિલ્હીથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 27,973 રિટર્ન ઇકોનોમી ટિકિટ
5. કોચીથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 23,753 રિટર્ન ઇકોનોમી ટિકિટ
6. બેંગલુરુથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 23,753 રિટર્ન ઇકોનોમી ટિકિટ
7. ચેન્નાઈથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 29,884 રિટર્ન ઇકોનોમી ટિકિટ
8. વિશાખાપટ્ટનમ થી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 19,380 રિટર્ન ઇકોનોમી ટિકિટ
9. તિરુવનંતપુરમથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 21,191 રિટર્ન ઇકોનોમી ટિકિટ
10. અમદાવાદથી બાલી
વિમાનમાં જવા માટેનો સૌથી સસ્તો મહિનો: માર્ચ 2023
ફ્લાઇટ ટિકિટ: INR 26,544 રિટર્ન ઇકોનોમી ટિકિટ
તો, તમે બાલીની સફર ક્યારે કરવાનું આયોજન કરી રહ્યાં છો? આ અદ્ભુત ફ્લાઇટ ડીલ્સને ચૂકશો નહીં અને તેને તરત જ બુક કરો. નીચેના કોમેન્ટ બોક્સમાં અમને કોઈપણ પ્રશ્નો પૂછી શકો છો અથવા તમારા સૂચનો મોકલી શકો છો.
ડિસ્ક્લેમર: ફ્લાઇટની કિંમતો 30 ઑક્ટોબર, 2022ના રોજ લેવામાં આવી છે. આ કિંમતો બદલાઈ શકે છે.
તમે બાલીની તમારી સફરનું આયોજન શરૂ કરો તે પહેલાં મારા લેખો તપાસો જેથી તમે કંઈપણ ચૂકશો નહીં!
મેં ચાર વખત બાલીની મુલાકાત લીધી છે અને 2022માં બાલી જવાના 11 કારણો મેં અહીં આપ્યા છે
બાલીમાં તમારી રજા માટે સંપૂર્ણ માર્ગદર્શિકા - શ્રેષ્ઠ વસ્તુઓ જે તમારે ચુકવી ન જોઇએ.
નુસા પેનિડામાં આવેલી આ મિલકત ઇન્ટરનેટની સૌથી નવી સસ્તી પ્રોપર્ટી છે!
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો