એવું બિલકુલ નથી કે ભારતમાં એકલી સ્ત્રીએ નીકળવું એ દરેક જગ્યાએ અસુરક્ષિત હોય. હા એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ચાલતા જવામાં પણ ખતરો કે ખિલાડીની જેટલી હિંમત રાખવી પડે પરંતુ આખું ભારત કઈ કોઈ ક્રાઇમ સીન નથી!
એટલે મે નક્કી કર્યું કે ટ્રીપોટો માં એવી સોલો ફિમેલ ટ્રાવેલર્સ વિષે તપાસ કરવાનું જેમણે ઘણા જ સારા અનુભવો કહ્યા હોય.
તો આ છે ભારતનાં સૌથી સુરક્ષિત 12 સ્થળો:
ગોવા
પ્લાન ઈન્ડિયા એ બનાવેલ અને વિમેન એંડ ચાઇલ્ડ ડેવલપમેંટ મિનિસ્ટ્રીએ રજૂ કરેલ એક રિપોર્ટ મુજબ ભારતમાં સ્ત્રીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય ગોવા છે.
લદ્દાખ વેકેશન
પ્રમતીની અચલ, અટલ અને સુંદર સ્વર્ગ એવા લદ્દાખની મુસાફરી વિષે વધુ વાંચો.
પોંડિચેરી
ફ્રેંચ સ્થાપત્ય અને સુંદર બીચ સાથે પોંડિચેરીના લોકો પણ પોતાની રીતે જીવનારા અને બીજાને દખલ ન કરનારા લોકો છે.
વિજયનગરના અવશેષોમાં જાણે પત્થરો પર હજારો વાર્તાઓ કંડારાયેલી છે. આ અદભૂત સ્થાપત્યોના અવશેષો આપણે ભૂતકાળમાં લઈ જાય છે.
ટ્રેન માં સ્નેહના સોલો ટ્રાવેલિંગથી આજની ધરતીની સફર વિષે વધુ વાંચો.
ગુવાહાટી
ભારતના સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા રાજ્યોના મુકુટમાં ચમકતા હીરા જેવુ ગુવાહાટી મેઇનસ્ટ્રીમ પ્રવાસીઓથી છેટુ હોવાથી ખૂબ જ ફાલી રહ્યું છે.
નૈનીતાલ
એક સમયે અંગ્રેજોના વિંટર કેપિટલ એવું નૈનીતાલ એક કેરી જેવા આકારના સરોવરના કિનારે વસેલું છે લખો ભારતીયોનું માનીતું છે.
લાહોલ અને સ્પીતી
વારાણસી ભારતનું સૌથી જૂનું અને લોકોનો સૌથી લાંબા સમયથી વસવાટ ધરાવતું શહેર છે. અહીંયા ધાર્મિક વાતાવરણથી મંત્રમુગ્ધ ન થવું એ અશક્ય છે.
સિક્કિમમાં ચા ના બગીચાઓ કરતાં ઘણું જ વધારે જોવાલાયક છે. તમને અહીંયા ઊચા પહાડો મહેમાનગતિ કોને કહેવાય એની ઓળખ કરાવી આપશે.
કેરળ ગયા હોઈએ અને ભારતની સૌથી વધુ ચા ઉત્પાદિત કરતી જગ્યા એવું મુન્નાર ના ફરીએ એ તો વાત જ ના માની શકાય!
સૌમિલી ચંદ્રની અલ્લેપીથી મુન્નરની જાદુઇ સફર વિષે વધુ વાંચો.
.